Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કેલીયા જળાશય યોજના
         
  કેલીયા  
માહિતી
સ્થળ: ગામ :કેલીયા તાલુકો :વાંસદા જીલ્લો: વલસાડ
હેતુ     સિંચાઇ અને પૂર નિયંત્રણ
નદી ખરેરા
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૭.૫૮  કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૯૭૦ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૦
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૮૩ 
 
       
 
બંધ
પ્રકાર રોલ્ડ ફ્રીલ્ડ ઝોન ટાઇપ
આધાર ખડક એમીગ્ડેલોઇડલ પોરફીરીટીક બેસાલ્ટ  
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૭.૫૦  મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૮૧૪.૦૦   મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૫૮    મિલિયન ધન મીટર
ચણતર કામ  ૦.૦૩૩  મિલિયન ધન મીટર
માટીકામ ૧.૬૦   મિલિયન ધન મીટર

છલતી
પ્રકાર સ્યુટ
લંબાઇ ૧૧૩.૦૦ મીટર
ઉર્જા શામક રેક્ટ્એન્ગ્લ સ્ટીલીંગ બેઝીન 
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૨૨૫.૦૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
નવસારી વાંસદા
  ચીખલી ૧૩
  કૂલ     ૧૯  
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૩.૨૪  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૯.૯૮   મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૯.૨૩  મિલિયન ધન મીટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૬ અંશત:,    

નહેર
નહેરની લંબાઇ ૬૬.૮૪૫ કી.મી (જમણે)
૭૭.૨૪૫ કી.મી (ડાબે)
ક્ષમતા ૧.૦૯૯ ધન મીટર પ્રતિ સેકન્ડ(જમણે)
૧.૧૯૭ ધન મીટર પ્રતિ સેકન્ડ(ડાબે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૬૦૧૪ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૨૧૦ હેક્ટર
-

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કેલીયા નવસારી બેસાલ્ટ

કિંમત
અંદાજીત કિંમત રૂ. ૧૫૪૨   લાખ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૦૪૧
૨૦૦૯-૧૦ ૧૫૨૬
૨૦૧૦-૧૧ ૧૫૮૨
૨૦૧૧-૧૨ ૧૫૩૯.૫૫
૨૦૧૨-૧૩ ૧૫૧૪.૪૬
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૧૧-૧૨
 ખરીફ ૨૦૧૧માં થયેલ સિંચાઈ રવિ ૨૦૧૧-૧૨ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૧૨ માં થયેલ સિંચાઈ કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ઉકાઇ વર્તુળ (સીવીલ )  ઉકાઇ. કેલીયા મધ્યમ ૦.૦૦ ૯૫૬.૫૫ ૫૮૩.૦૦ ૧૫૩૯.૫૫ ૫૧.૯૧ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 કેલીયા  ખરેરા  કેલીયા  વાંસદા  નવસારી ૨૭.૫૮     - ૨૧૭.૪૦


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૯/૮/૨૦૧૧ ૧૧૩.૪૦ ૧૧૩.૪૦ ૧૧૫.૭૯ ૧૧૮.૬૦ ૧૯.૯૮ ૦.૭૫ ૧૯.૨૩ ૧૧૩.૦૦


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ચ્‍યુટ
દરવાજા રહિત 
    ૭૭.૨૪૫ ૧.૧૯૭ ૬૬.૮૪૫ ૧.૦૯૯ ૧૯૮૩


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૬૦૧૪ ૨૨૧૦. ૧૯૯૯.૨૦૦૦ ૨૦૫૩