Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
લાખીગામ જળાશય યોજના
         
  લાખીગામ  
માહિતી
સ્થળ ગામ :લાખીગામ ,તાલુકો :માંડવી જીલ્લો :સૂરત
હેતુ     સિંચાઇ
નદી ધકની ખાડી  
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૩ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૩૬૯  મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૯ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ   ૧૯૮૨
 
       
 
બંધ
પ્રકાર માટીયાર (રોલ્ડ ફીલ્ડ પ્રકાર) 
આધાર ખડક એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ, ડોલેરાઇટ    
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૭.૯૦ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૬૩૭ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૨૩  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૨૧ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૨૧૦  મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧.૩૯ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪.૮૯૫  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪.૬૧૦  મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૭૮.૪૭ હેક્ટર શૂન્ય ૬૦.૫૩ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૩ અંશત:
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૫ મીટર
ઉર્જા શામક સ્કી જ્મ્પ બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૩૪    ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
   

કિંમત
અંદાજીત કિંમત રૂ. ૨૩૧.૧૨  લાખ.
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૬-૦૭ ૩૧૪
૨૦૦૭-૦૮ ૩૦૭
૨૦૦૮-૦૯ ૩૫૩
૨૦૦૯-૧૦ ૪૩૭
૨૦૧૦-૧૧ ૩૦૪
૨૦૧૧-૧૨ ૩૬૦
 
નહેર
નહેરની લંબાઇ ૨.૧૦ કી.મી (જમણે)
૬.૨૦ કી.મી (ડાબે)
ક્ષમતા ૧. ધન મીટર પ્રતિ સેકન્ડ(જમણે)
 
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૦૦૦.૪૫ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૨૧ હેક્ટર (જમણે)
૪૦૦ હેક્ટર (ડાબે)
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સૂરત માંડવી
  કૂલ    
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
લાખીગામ સુરત એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, ડોલેરાઇટ
     
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૧૨-૧૩
ખરીફ ૨૦૧૧માં થયેલ સિંચાઈ રવિ ૨૦૧૧-૧૨ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૧૨ માં થયેલ સિંચાઈ કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ઉકાઇ વર્તુળ (સીવીલ )  ઉકાઇ. લાખીગામ મધ્યમ ૦.૦૦ ૧૪૦.૦૦ ૨૨૦.૦૦ ૩૬૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
લખી-ગામ ઢાકની ખાડી લખી-ગામ  માંડવી  સુરત ૧૩ - ૮.૫૪ ૭.૦૪ ૫૩.૮


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૧૪/૧૦/૨૦૧૧ ૭૪.૧ ૭૪.૧ ૭૫.૯ ૭૮.૪ ૪.૮૯ ૦.૨૧ ૪.૬૮ ૨૫.


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી       ૬.૨૦ ૧. ૨.૦૧ ૦.૪૩ ૧૯૮૨


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૫૫૪. ૭૨૧. ૧૯૯૪.૯૫ ૫૨૮.