Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મહિ તબક્કો-૧ જળાશય યોજના
         
  મહિ તબક્કો-૧  
માહિતી
સ્થળ: ગામ :વણાક્બોરી,તાલુકો :બાલાસિનોર, જિલ્લો: મહીસાગર
હેતુ     સિંચાઇ
નદી મહી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૩૦૬૬૫   કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૭૯૫૦ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૮૦ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૪૮
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૮  
 
       
 
બંધ
પ્રકાર મિશ્ર
આધાર ખડક કવાર્ટઝાઈટ, માઈકાસીસ્ટ અને ગ્રેનાઈટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૭૯૫.૫૨ મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૨૩૩  મિલિયન ધન મીટર
કોંક્રીટ ૦.૦૦૭   મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨૦.૮૬   કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪૧.૮૮ મિલિયન ધનમીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૬.૨૨ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાનીજમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય શુન્ય શુન્ય
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨૪
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૬૭૩.૬૦ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૬૯૭૮    ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
 
નહેર
નહેરની લંબાઇ ૭૩.૬ કી.મી
ક્ષમતા ૨૩૭.૮૬ ધનમીટર પ્રતિ સેકન્ડ (સુધારેલ)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૩૮૮૫૮૪ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૩૫૬૯૮ હેક્ટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
ખેડા ઠાસરા ૪૫
  નડીયાદ ૫૫
  માતર ૫૯
  મહેમદાવાદ ૪૬
  કઠલાલ
  ખેડા ૪૦
  મહુધા ૪૨
આણંદ આણંદ ૪૩
  ઉમરેઠ ૩૫
  તારાપુર ૩૯
  ખંભાત ૬૪
  પેટલાદ ૫૭
  સોજીત્રા ૨૫
  બોરસદ ૬૫
  આંકલાવ ૨૨
અમદાવાદ દશક્રોઈ
  કૂલ     ૬૪૨  
 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૯-૧૦ ૧,૬૧,૯૬૨
૨૦૧૦-૧૧ ૧,૩૧,૫૯૫
૨૦૧૧-૧૨ ૧,૪૬,૫૧૨
૨૦૧૨-૧૩ ૧,૩૭,૭૮૨
૨૦૧૩-૧૪ ૧,૨૬,૭૩૭(રવી સીઝનમાં તા. ૧-૨-૨૦૧૪થી નહેર બંધ રાખેલ હતી.)

કિંમત
પરિયોજના ની કિંમત રૂ. ૪૬૫૩.૩૫ લાખ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૧૪-૧૫
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
મહી સિંચાઇ વર્તુળ, નડીયાદ મહી જમણા કાંઠા નહેર યોજના (વણાંક બોરી વિયર) મોટી તથા મધ્યમ ૮૦૬૯૮ ૪૬૦૩૯ નહેરો બંધ ૧૨૬૭૩૭ ૬૦૮૧ ૨૫૪૮
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
વણાકબોરી મહીસારગ વણાકબોરી બાલાસિનોર મહીસાગર ૩૦૬૫.૬૯   ૦.૮૮   ૩૨૫૬૫

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૬૭.૨૩૪ ૬૭.૨૩૪ ૭૬.૫૦ ૬૭.૨૩૪ ૪૧.૮૮૪ ૫.૬૬ ૩૬.૨૨૪ ૬૭૩.૬૦

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી           ૭૩.૬ ૨૩૭.૮૬ ૧૯૫૮.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૩૮૮૫૮૪. ૨૩૫૬૯૮. ૧૯૯૩.૯૪ ૨૧૪૪૮૨.