Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
માઝમ જળાશય યોજના
         
  માઝમ  
માહિતી
સ્થળ ગામ :વોલ્વા, તાલુકો :મોડાસા, જીલ્લો :સાબરકાંઠા
હેતુ     સિંચાઇ
નદી માઝમ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૦૮ કી.મી.
આવરા ક્ષેત્રમા વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૬૪.૭ મીલીયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૭૬૨  મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૯ 
 
       
 
બંધ
પ્રકાર કોમ્પોઝીટ, રોલ્ડ ફીલ્ડ ઝોન ટાઇપ
આધાર ખડક માઇકા સીસ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૮.૭૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૨૪૦૨ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૨૯  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૭૭ મિલિયન ધન મીટર
માટીકામ ૧.૮૧  મિલિયન ધન મીટર

કિંમત
અંદાજીત કિંમત રૂ.૨૨૩૬.૯૯ લાખ
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૩.૧૦ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪૩.૮૬  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૬.૫૮ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૧૬૨  હેક્ટર ૮૬  હેક્ટર ૧૦૬૨  હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૫ સંપુર્ણ, ૧ અંશત્
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૦૨ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૩૩૧૩.૫ ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ,૯,(૯.૧૫મી.x૬.૧.મી.)
 
નહેર
નહેરની લંબાઇ ૧૨.૦૬  કી.મી.
ક્ષમતા ૩.૫૦  ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૮૦૦૦  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૬૨૮૭ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સાબરકાંઠા મોડાસા ૧૭
  કૂલ     ૧૭
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૫૦૦
૨૦૦૯-૧૦ ૨૪૦૦
૨૦૧૦-૧૧ ૨૩૫
૨૦૧૧-૧૨ ૬૫૦
૨૦૧૨-૧૩ ૬૫૦
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
માઝમ સાબરકાંઠા માઈકા શીસ્ટ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
હિમંતનગર સિંચાઇ યોજના વર્તુળ, હિમંતનગર માઝમ મધ્યમ ૦.૦૦ ૫૬૦.૦૦ ૦.૦૦ ૫૬૦.૦૦ ૧૯૪.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
માઝમ માઝમ વોલ્‍વા મોડાસા સાબરકાંઠા ૪૦૭.૮   ૬૧.૯ ૩૭.૯૯  

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૧૫૧. ૧૫૭.૧ ૧૫૮.૪૪ ૧૬૩.૧૫ ૪૩.૮૬ ૭.૨૮ ૩૬.૫૮  

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   રેડીયલ ૯.૧૫ × ૬.૧૦ ૯.           ૧૯૯૪.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૩૦૯૦. ૬૧૭૯.