Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મેશ્વો જળાશય યોજના
         
  મેશ્વો જળાશય યોજના  
માહિતી
સ્થળ: ગામ :શામળાજી, તાલુકો :ભીલોડા,જિલ્લો: સાબરકાંઠા
હેતુ     સિંચાઇ અને પૂર નિયંત્રણ
નદી મેશ્વો
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૫૯   કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૬૩.૭૧ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૬૪ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૯
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૧-૭૨ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર્ર
આધાર ખડક કવાર્ટઝાઈટ, ફીલાઈટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૪.૩૨ મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૧૬૮ મીટર, સેડલ ૨૦૨૪ મીટર
કુલ પ્રબળતા તત્વ
માટીકામ ૦.૨૮  મિલિયન ધન મીટર

છલતી
પ્રકાર વેસ્ટ વીયર
લંબાઇ ૬૧.૦૦ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૦૬૭   ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સાબરકાંઠા ભીલોડા
  મોડાસા ૩૬
અમદાવાદ દસક્રોઈ
  કૂલ     ૪૪  

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
મેશ્વો સાબરકાંઠા ક્વાર્ટઝાઇટ, ફીલાઇટ
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૧.૧૬ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૮૨.૦૦  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૭૭.૦૦ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય શુન્ય ૧૭૮૭ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૩ અંશત્:,  ૬ સંપૂર્ણ

નહેર
નહેરની લંબાઇ ૩૦.૨૦ કી.મી
ક્ષમતા ૭.૮ ધન મીટર પ્રતિ સેકન્ડ 
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૩૪૭૬૩  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૮૩૬૯ હેક્ટર

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૬૦૦
૨૦૦૯-૧૦ ૨૪૦૦
૨૦૧૦-૧૧ ૨૬૦૦
૨૦૧૧-૧૨ ૨૯૦૦
૨૦૧૨-૧૩ ૨૭૦૦

કિંમત
પરિયોજના ની કિંમત રૂ.૨૯૪.૯૦ લાખ્
 
 
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
મેશ્વો ૨૫૯.૦૦ ૫૩૧૦ એસપીએફ ૨૦૬૭
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
હિમંતનગર સિંચાઇ યોજના વર્તુળ, હિમંતનગર મેશ્વો મધ્યમ   ૨૫૬૫.૦૦ ૦૦.૦૦ ૨૫૬૫.૦૦ ૩૨.૦૦  
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 મેશ્વો  મેશ્વો  શામળાજી  ભિલોડા સાબરકાંઠા ૨૫૯.        

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૧૬૩.૦૭ ૧૬૩.૦૭ ૧૮૩.૧૮ ૧૭૦.૦૮ ૭૪.૮૫ ૦.૫ ૭૪.૩૫  

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   યુ.જી.             ૧૯૬૮.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૨૧૯૭૫. ૧૬૨૬૯.