Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
રૂદ્રમાતા જળાશય યોજના
         
  રૂદ્રમાતા  
માહિતી
સ્થળ ગામ :નોખનીયા, તાલુકો : ભૂજ, જીલ્લો : કચ્છ્
હેતુ     સિંચાઇ
નદી ખારી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૭૨ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૩૩૩ મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૯ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૦
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક સેન્ડ સ્ટોન વીથ ઇન્ટર લેયર શેલ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૭.૩૭ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૮૭૫ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૨૯ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૨ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૮૫ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૮.૨૦ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૬૪.૭૪   મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૫૫.૭૦  મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
ઉપલબ્ધ નથી ઉપલબ્ધ નથી ૧૦૨.૪૧  હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૪૩૬ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૦૫૫.૩૯  ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
 
નહેર
નહેરની લંબાઇ ૫.૦  કી.મી.
ક્ષમતા ૪.૦  ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૫૪૦૦ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૪૦૪૮ હેકટર

કિંમત
અંદાજીત કિંમત રૂ.૮૭.૧૪  લાખ
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
રૂદ્રમાતા કચ્છ રેતીના ખડકોમાં શેલના આંતરીક સ્તરો.
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
કચ્છ્ ભૂજ
  કૂલ    
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૬૭.૮૫
૨૦૦૯-૧૦ ૨૦૧૦
૨૦૧૦-૧૧ ૨૪૭૬
૨૦૧૧-૧૨ ૨૯૯૦
૨૦૧૨-૧૩
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
કચ્છ સિંચાઇ વર્તુળ, ભુજ રુદ્રમાતા મધ્યમ ૧૨૩.૯૫ ૧૪૩.૯૦ ૦.૦૦ ૨૬૭.૮૫ -  -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
રૂદ્રમાતા ખારી નોખીણીઆ ભૂજ કચ્‍છ ૫૭૨.૧૬   ૧૦.૯૫ ૪૬.૩૧ ૧૬૪૯.૩૯

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૯/૦૬/૧૯૮૦ ૬૬.૪૪ ૬૬.૪૪ ૬૯.૮૮ ૭૧.૬૩ ૬૧.૫૩ ૬.૫૧ ૫૫.૦૨  

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   યુ.જી             ૧૯૬૯.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૨૨૫૧. ૪૦૪૮.