Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સાનન્દ્રો જળાશય યોજના
         
  સાનન્દ્રો જળાશય યોજના  
માહિતી
સ્થળ ગામ :સાનન્દ્રો, તાલુકો : લખપત જીલ્લો : કચ્છ્
હેતુ     સિંચાઇ
નદી કાલી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૪૮ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૨૮૩ મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૩ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૭
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૨.૧૯ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૮૮૯ મીટર
કુલ પ્રબળતા તત્વ
માટીકામ ૦.૧૬૯ મિલિયન ધન મીટર

કિંમત
અંદાજીત કિંમત રૂ.૧૧.૫૦  લાખ
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૩.૧૭ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૨.૨૭   મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૧.૭૫  મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
ઉપલબ્ધ નથી ઉપલબ્ધ નથી ૫૧.૩૦  હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૫૨ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૪૬૫.૯૪  ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
 
નહેર
નહેરની લંબાઇ ૨૪.૫૬  કી.મી.
ક્ષમતા ૧.૧૩૨  ધન મીટર પ્રતિ સેકન્ડ (ડાબે)
૦.૫૬૬ ધન મીટર પ્રતિ સેકન્ડ (જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૩૭૬૪ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૦૧૬ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
કચ્છ્ લખપત
  કૂલ    
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
સાનન્ધ્રો કચ્છ બેસાલ્ટ.
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯
૨૦૦૯-૧૦ ૬૭૭
૨૦૧૦-૧૧ ૬૯૩
૨૦૧૧-૧૨ ૬૩૭
૨૦૧૨-૧૩ ૫૫૦
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
કચ્છ સિંચાઇ વર્તુળ, ભુજ સાનંધ્રો મધ્યમ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
સાનીદ્રો કાલી સુભાસપર લખપત કચ્‍છ ૧૪૭.૫૭   ૫.૨૮   ૧૨૫૬.૫૭

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૦/૦૭/૧૯૯૨ ૫૯.૭૪ ૫૯.૭૪ ૬૩.૩૨ ૬૪.૮ ૧૦.૩૫ ૦.૨૫ ૧૦.૦૯  

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   યુ.જી             ૧૯૫૫.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૦. ૩૦૧૬.