Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
શેત્રુંજી જળાશય યોજના
         
  શેત્રુંજી  
માહિતી
સ્થળ ગામ : રાજાસ્થળી, તાલુકો :પાલીતાણા, જીલ્લો: ભાવનગર
હેતુ     સિંચાઇ
નદી શેત્રુંજી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૩૧૭ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૩૬૧.૭૯ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૫૨ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૫૫-૫૬    
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૬૫
 
       
 
બંધ
પ્રકાર માટીયાર  અને ચણતર
આધાર ખડક બ્લેક  ટ્ર્રેપ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૩૨.૦૨ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૮૯૫ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૧૧૫ મિલિયન ઘન મિટર
ચણતર કામ ૦.૨૯૧૭ મિલિયન ઘન મિટર
માટીકામ ૦.૩૩૨૯ મિલિયન ઘન મિટર

કિંમત
પરિયોજનાની કિંમત રૂ.૭૧૪.૯૨ લાખ
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૬૭.૩૪ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪૧૫.૪૧ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૭૪ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૭૦૮ હેક્ટર ૭૮૯૪ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૩ અંશત:,    ૧૧ સંપૂર્ણ
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૬૪૬ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૭૦૮૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ વર્ટિકલ,૫૯,(૮.૮૪ મી. X ૦.૯૧ મી.)
 
નહેર
નહેરની લંબાઇ ૯૬.૬૦ કિ. મિ. (ડાબે)
૫૭.૯૬ કિ. મિ. (જમણે)
ક્ષમતા ૧૨.૦૮ ઘન મીટર પ્રતિ સેકન્ડ્  (ડાબે)
૧૯.૬૮૧ ઘન મીટર પ્રતિ સેકન્ડ્  (જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૭૬,૦૦૦ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૭,૦૬૦ હેક્ટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
ભાવનગર પાલીતાણા ૧૩
  તળાજા ૭૮
  મહુવા ૧૩
  ઘોઘા ૫     
  ભાવનગર      ૧૩     
  કૂલ ૧૨૨
 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૧૦૭૩.૩૭
૨૦૦૯-૧૦ ૮૧૮૦.૫૨
૨૦૧૦-૧૧ ૧૦૦૧૭.૫૮
૨૦૧૧-૧૨ ૧૦૧૯૨.૩૯
૨૦૧૨-૧૩
 
         
 
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
શેત્રુંજી ૪૩૨૫.૦૦ ૩૩૯૮૦ પીએમએફ ૭૦૮૦
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં    વાર્ષિક રીઝર્વેશન    વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર. શેત્રુંજી મોટી ૦.૦૦  ૦.૦૦ ૧૧૦૦૦.૦૦ ૧૧૦૦૦.૦૦ ૧૦૦૦.૦૦ ૦.૦૦
 
         
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 શેત્રુંજી  શેત્રુંજી રાજસ્‍થલી પાલીતાણા  ભાવનગર ૪૩૧૭.     ૩૬૧.૫ ૪૮૭૮.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૦/૦૬/૧૯૮૩ ૫૪.૬૩ ૫૫.૫૪ ૫૭.૬૬ ૬૦.૭૧ ૩૦૮.૬૮ ૮.૭૮ ૨૯૯.૯ ૭૬૯.૭૯

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   વર્ટીકલ ૮.૮૩૯ × ૦.૯૧ ૫૯.   ૯૬. ૧૪.૭૨ ૫૭. ૧૯.૬૮ ૧૯૬૦.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૭૬૦૦૦. ૫૭૦૬૦. ૧૯૯૪.૯૫ ૩૨૩૪૦.