Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સીપુ જળાશય યોજના
         
  સીપુ  
માહિતી
સ્થળ ગામ : અતલ, તાલુકો :દાંતીવાડા જીલ્લો: બનાસકાંઠા
હેતુ     સિંચાઇ
નદી સીપુ (બનાસની (પ્રશાખા)
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૨૨૨ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૬૯  મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૮૫ મીલીમીટર્
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૧  
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        પૂર્ણ ૨00૧
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક મહદઅંશે એક સરખી સારી રેતી અને છુટાછવાયા ખડક
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૩૮.૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૭૧૪૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૪,  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૧૧, મિલિયન ધન મીટર
માટીકામ ૫.૮૦ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨૫.૬૮કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૭૭.૮૦ મિલિયન ધન મીટર
૧૬૧.૪૩ મિલિયન ધન મીટર (આઇ.બી.એસ.સર્વે ૨૦૦૭)
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૫૬.૦૦ મિલિયન ધન મીટર
૧૪૫.૩૦ મિલિયન ધન મીટર (આઇ.બી.એસ.સર્વે ૨૦૦૭)
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૩૧૭ હેકટર ૫૮૦ હેકટર ૧૯૯૫ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૭ અંશત:, ૭ સંપૂર્ણ
 
         
 
છલતી
પ્રકાર દરવાજાયુકત છલતી
લંબાઇ ૧૮૦ મીટર
ઉર્જા શામક આડો તથા ત્રાંસો એપ્રન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૮૬૦૩ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ , ૧૨ , (૧૨.૫૦ મી. x ૮.૨૩ મી.)
 
નહેર
નહેરની લંબાઇ ૨૧.૬૩ કી. મી.
ક્ષમતા ૧૦.૨૦ ધન મિટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૭૯૩૭  હેક્ટર 
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૬૦૦૦ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
બનાસકાંઠા ડીસા      ૨૫
  કૂલ      ૨૫
 
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા: ૯૧૮૯.૨૦ લાખ
પરિયોજનાની કિંમત રૂપિયા ૨૮૮૭.૭૨ લાખ
૩/૯૭ ના સુધારેલ શીડ્યુલ પ્રમાણે રૂપિયા ૧૧૫૧૬ લાખ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૬૦૨
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧ ૪૬૫
૨૦૧૧-૧૨ ૧૭૯૫
૨૦૧૨-૧૩ ૫૨૩
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
સીપુ બનાસકાંઠા ગ્રેનાઇટ, ઓગન નીસ, પેગ્મેટાઇટ,સ્ફટીકમય ચુનાનો ખડક અને અબરખી ખડક
 
     
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
સીપુ ૧૨૨૧.૦૦ ૮૬૦૩ પીએમએફ ૮૬૦૩
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
પાલનપુર સિંચાઇ યોજના વર્તુળ - પાલનપુર સીપુ  મોટી   ૬૦૨.૦૦   ૬૦૨.૦૦ ૧૮૩.૯૬ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
સીપુ સીપુ  ભાકોદર  ધાનેરા બનાસકાંઠા ૨૫૨. ૯૭૦. ૧૦૨.૫૫ ૭૭.૨૯ ૨૪૧૬.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૦/૦૮/૧૯૯૪ ૧૭૮.૧૬ ૧૮૬.૪૩ ૧૮૬.૪૮ ૧૯૨. ૧૬૧.૪૩ ૧૬.૦૬ ૧૪૫.૩૭ ૧૮૦.

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   રેડીયલ ૧૨.૫૦ × ૮.૨૩ ૧૨.       ૨૧.૬૩ ૧૦.૧૯ ૨૦૦૧.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૭૯૩૭. ૧૬૦૦૦. ૨૦૦૭.૦૮ ૧૯૫૮.