Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સુખી જળાશય યોજના
         
  સુખી  
માહિતી
સ્થળ ગામ :સગોધ્રા , તાલુકો : પાવી,જિલ્લો : વડોદરા 
હેતુ     સિંચાઇ
નદી સુખી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૧૨ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૨૧૭.૧૦ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૦૫૩ મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૭૮ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૮૭
 
       
 
બંધ
પ્રકાર માટીયાર  અને ચણતર
આધાર ખડક ગ્રેનાઈટ નીસ અને માઈકાસીસ્ટ્
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૩૮ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૪૦૦૭ મીટર (માટીયાર બંધ)
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૩૨૭,  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૧૦૨ મિલિયન ધન મીટર
માટીકામ ૪.૫૭૯ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨૯.૦૪  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૭૮.૪૭  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૬૭.૧૪ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૨૧૮૦ હેક્ટર ૩૯૧ હેક્ટર ૬૦૩  હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૬અંશત:, ૯ સંપૂર્ણ
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૪૯ મીટર (એન.ઓ.એફ સહિત)
ઉર્જા શામક સ્કી જમ્પ બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૫૯૬૪ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ , ૧૦ , (૧૨.૪૯૬ મી. x ૮.૨૩ મી.)
 
નહેર
નહેરની લંબાઇ ૩.૧૦ કી.મી. (ડાબે)
૩૮.૫૦ કી.મી. (જમણે)
ક્ષમતા ૪.૩૭ ધન મીટર પ્રતિ સેકન્ડ (ડાબે)
૧૨.૮૨ ધન મીટર પ્રતિ સેકન્ડ(જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૩૧૫૩૨ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૦૭૦૧ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
વડોદરા પાવી જેતપુર ૬૭
  છોટાઉદેપુર ૧૧
  સંખેડા ૧૬
પંચમહાલ્ જાંબુધોડા ૩૫
  કૂલ     ૧૨૯  
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
સુખી વડોદરા ગ્રેનાઇટ, પેગ્મેટાઈટની નસો, નીસ અને પેગ્મેટાઈટ સાથે માઈકા શીસ્ટ.
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૪૫૦૦
૨૦૦૯-૧૦ ૩૮૫૮
૨૦૧૦-૧૧ ૯૧૬૯
૨૦૧૧-૧૨ ૭૦૪૦
૨૦૧૨-૧૩ ૬૦૬૪

કિંમત
અંદાજિત કિંમત રૂ.૮૯૭૮.૧૦ લાખ 
માર્ચ, ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂ ૬૫૫૭.૪૦ લાખ
 
         
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
સુખી ૪૧૧.૮૧ ૮૨૪૦ પીએમએફ ૬૩૮૧
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
વડોદરા સિંચાઇ વર્તુળ, વડોદરા સુખી મોટી ૦.૦૦ ૨૬૧૦.૦૦ ૧૭૦૦.૦૦ ૪૩૧૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
 
         
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 સુખી  સુખી  સાગધરા  પાવી જેતપુર  વડોદરા ૩૮૫.૯૧ ૩૮.૪૪ ૧૯૬.૦૩ ૧૩૬.૭ ૩૬૧૦.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૩/૦૮/૧૯૯૦ ૧૩૯.૫૯ ૧૪૭.૮૨ ૧૪૮.૩ ૧૫૨.૫ ૧૭૫.૧૪ ૧૦.૯ ૧૬૪.૨૪ ૧૪૯.૬૬

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી  રેડીયલ ૧૨.૫૦ × ૮.૨૩ ૧૦.   ૩.૦૬ ૪.૫૬ ૩૮.૦૭ ૧૨.૯૬ ૧૯૮૭.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૩૨૦૯૨. ૨૦૭૦૧. ૧૯૯૮.૯૯ ૧૭૩૦૦.