Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
વેર-૧ જળાશય યોજના
         
  વેર-૧ જળાશય  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ

ગામ : ગોરધા ,તાલુકો : માંડ્વી જીલ્લો : સૂરત

હેતુ     સિંચાઇ
નદી વેર
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૪૮  કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૩૯૭  મીલીમીટર્  થી ૧૫૨૫ મીલીમીટર્
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૯
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર  બ્રોડ ક્રેસ્ટ, ચણતર વીયર
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૪.૮૭ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૫૯ મીટર

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજીત કિંમત  રૂ. ૯.૦૨  લાખ
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
એકંદર સંગ્રહ ક્ષમતા ૦.૩૬  મિલિયન ઘન મીટર    
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૦.૨૨૧  મિલિયન ઘન મીટર

ડેટા ટેબલ નહેર
નહેર
ક્ષમતા ૨.૮૩ ઘન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૨૨૬૬ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૩૭૬ હેકટર 
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર વીયર
લંબાઇ ૧૫૯ મીટર    
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૯૦૨.૮૦  ઘન મીટર પ્રતિ સેકન્ડ      
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન