Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
વાત્રક જળાશય યોજના
         
  વાત્રક  
માહિતી
સ્થળ: ગામ :પહાડીયા, તાલુકો : માલપુર જીલ્લો: સાબરકાંઠા
હેતુ     સિંચાઇ
નદી વાત્રક
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૧૧૪ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૮૦.૨૩ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૨૭ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        એપ્રિલ ,૧૯૭૧
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૮
 
       
 
બંધ
પ્રકાર મિશ્ર
આધાર ખડક ક્વાટૅઝાઇટ  અને ફીલાઇટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૪૩.૩૧ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૧૩ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૪૧ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૪૭ મિલિયન ધન મીટર
માટીકામ ૨.૦૦૮ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૪૪.૭૫ કી.મી.૨
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૭૬.૯૦ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૫૪.૩૦ મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૧૧૮૨ હેક્ટર ૧૦૪૫ હેક્ટર ૨૨૪૮   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૮અંશત:,    ૨૦ સંપૂર્ણ 
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૮૯.૦૦ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૫૬૬૯ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ,૬,(૧૨.૫મી.x૮.૨૩મી.)
 
નહેર
નહેરની લંબાઇ

૨૬.૯૧ કી.મી.

ક્ષમતા ૧૦.૧૯ ધન મિટર પ્રતિ સેકન્ડ (ડાબે)
૨.૨૦ ધન મિટર પ્રતિ સેકન્ડ (જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૨૫૯૧૪ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૨૯૭૭ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સાબરકાંઠા માલપુર ૧૭
  બાયડ ૫૪
  મોડાસા
ખેડા કપડવંજ
  કૂલ     ૭૫
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
વાત્રક સાબરકાંઠા ક્વાર્ટઝાઇટ, ક્વાર્ટઝોઝ ફીલાઇટ, શીસ્ટોશ ફીલાઇટ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૯૦૦
૨૦૦૯-૧૦ ૪૩૮૬
૨૦૧૦-૧૧ ૩૩૯૭
૨૦૧૧-૧૨ ૩૪૯૦
૨૦૧૨-૧૩ ૩૩૨૭

કિંમત
પરિયોજના ની કિંમત રૂ.૪૭૫૮.૦૦ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલો ખર્ચ રૂ. ૩૬૩૭.૯૪ લાખ
 
 
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
વાત્રક ૧૧૧૩.૭૦ ૧૨૭૯૮ પીએમએફ ૭૬૭૪
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
હિમંતનગર સિંચાઇ યોજના વર્તુળ, હિમંતનગર વાત્રક મોટી   ૨૯૦૦.૦૦   ૨૯૦૦.૦૦ - -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 વાત્રક  વાત્રક  પહાડીયા  માલપુર સાબરકાંઠા ૧૧૧૩.૭   ૧૫૮. ૯૮.  

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૧૨૮. ૧૩૬.૨૫ ૧૪૦.૪૯ ૧૪૫. ૧૭૬.૨ ૨૩.૪૧ ૧૫૨.૭૯  

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   રેડીયલ ૧૨.૫૦ × ૮.૨૩ ૬.           ૧૯૯૪.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૨૫૯૧૦. ૨૩૦૦૮.