Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ભોગાવો-૨ જળાશય યોજના
         
  ભોગાવો-૨  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ ગામ: વઢવાણ તાલુકો : વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર:
હેતુ સિંચાઇ, પાણી પૂરવઠા
નદી ભોગાવો
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૭૦ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૪૦૬ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        અત્રે ઉપલબ્ધ નથી    
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૬૩
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર (રોલ્ડ  ફીલ્ડ પ્રકાર)
આધાર ખડક અત્રે ઉપલબ્ધ નથી
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૭.૦ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૫૨૩ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ અત્રે ઉપલબ્ધ નથી
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી
   
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૬.૧૩ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૨૩.૩૫ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૭.૦૦ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૧૨૨ હેકટર ૧૪૦ હેકટર ૩૨૪ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ અંશત :
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર વેસ્ટ વીયર
લંબાઇ ૫૬૦ મીટર
ઉર્જા શામક અત્રે ઉપલબ્ધ નથી
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૬૮૮ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
   
   
 
ડેટા ટેબલ નહેર
નહેર
નહેરની લંબાઇ  ૬ કી.મી.
ક્ષમતા અત્રે ઉપલબ્ધ નથી
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૭૩૦ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૯૩  હેક્ટર

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા  ૭૫.૩૯ લાખ
 
         
 
ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સુરેન્દ્રનગર વઢવાણ       
  કૂલ    
 
ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કાકરાપાર સુરત બેસાલ્ટ.
     
 
 
ડેટા ટેબલ પીવા તથા ઉદ્યોગ માટે રખાયેલ અનામત પાણી
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ વઢવાણ ભોગાવો-૨ નાની - - - - - -