Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
છાપરવાડી (લુણીવાવ) જળાશય યોજના
         
  છાપરવાડી  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ: ગામ :લુણીવાવ્,  તાલુકો : ગોંડલ જીલ્લો : રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી છાપરવાડી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૯૧ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ  પાણી અત્રે ઉપલબ્ધ નથી
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૪૯  મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૪
 
         
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક અત્રે ઉપલબ્ધ નથી
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૬.૬૩ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૯૮૪ મીટર
કૂલ બાંધકામ
કોંક્રીટ અત્રે ઉપલબ્ધ નથી
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી
   
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય ૧
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૧૭ કિ.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૫.૦ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪.૧૬ મિલિયન ધન મીટર
ડૂબમાં જતો વિસ્તાર  
ડેટા ટેબલ જળાશય ૨
(ક) વન              શૂન્ય 
(ખ) ખરાબાની જમીન      ૨૮૩.૪૩ હેક્ટર
(ગ) ખેડવાલાયક જમીન ૧૧૩૩.૭૨ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૪ અંશત:  
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૬૫ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેજીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૬૫૨    ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની

ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ ગોંડલ
  કૂલ     ૧૨૨
     
 
ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
છાપરવાડી રાજકોટ મીલીયોલાઇટ ચુનાનો ખડક, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂ. ૬૨.૧૧ લાખ.
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ અત્રે ઉપલબ્ધ નથી

ડેટા ટેબલ નહેર
નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૪૧૪ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૧૩૩ હેકટર