|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
બ્રાહમણી નદી સુરેદ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામ પાસેથી નીકળી હળવદ તાલુકામાંથી પસાર થઇ કચ્છ ના નાના રણને મળે છે. બ્રાહમણી નદીની કુલ લંબાઇ ૭૫ કી.મી અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૬૬ ચો.કી.મી છે. બ્રાહમણી નદી પર બ્રાહમણી-૧ અને બ્રાહમણી –ર યોજનાઓ આવેલી છે. |
|
|
|
|
|
|
|