Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ગેલો (ઇટરીયા) જળાશય યોજના
         
  ગેલો (ઇતરીયા)  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ: ગામ: ઇટારીયા ,તાલુકો : બાબરા જીલ્લો:અમરેલી
હેતુ     સિંચાઇ
નદી ધેલો
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૦૪ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૩.૧૫૬   મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૩.૧૫૬   મિલિયન ધન મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૬૦ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૬૨
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૧.૧૮   મીટર
બંધની ટોચ પર લંબાઇ ૫૦૪ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૧૨  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૧  મિલિયન ધન મીટર
માટીકામ ૦.૩૨ મિલિયન ધન મીટર
   
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૩.૫   કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૩.૩૫૪   મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૨.૦૦  મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન શૂન્ય 
(ખ) ખરાબાની જમીન ૯૮  હેક્ટર
(ગ) ખેડવાલાયક જમીન ૨૫૫.૮૭   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય 
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૧૩  મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૧૯૫  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
   
 
ડેટા ટેબલ નહેર
નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૫૧૮૪   હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૪૨૬૨  હેકટર

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમતંમત રૂપિયા ૫૮ લાખ
માર્ચ, ૧૯૮૭ સુધીનું ખર્ચ્        અત્રે ઉપલબ્ધ નથી
 
         
 
ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
અમરેલી બાબરા વી
  કૂલ