Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ફલકુ જળાશય યોજના
         
  ફલકુ  
માહિતી
સ્થળ ગામ: જાસપર તાલુકો :  ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર:
હેતુ     સિંચાઇ
નદી ફલકુ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૮૪ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૮૦ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૬ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર (રોલ્ડ  ફીલ્ડ પ્રકાર), ચણતર
આધાર ખડક સેન્ડસ્ટોન, શેલ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૧.૪૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૪૭૧૨ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૧૨૬ મિલિયન ધન મીટર   .
ચણતર કામ ૦.૦૨૪૨ મિલિયન  ધન મીટર  
માટીકામ ૦.૪૯૬ મિલિયન  ધન મીટર   .

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ફલ્કુ સુરેન્દ્રનગર રેતીના ખડક અને શેલ

નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૩૩૨  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૨૧૫   હેક્ટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૫૦૦ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૧૦.૪૦ લાખ

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સુરેન્દ્રનગર, ધાંગધ્રા
  કૂલ    
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૫.૪૮ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૧.૩૭  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૮.૦૭૭ મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૨૭૮.૫૫  હેકટર ૨૮૨.૫૯હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય   

છલતી
પ્રકાર મેસનરી
લંબાઇ ૧૯૭ મીટર
ઉર્જા શામક અત્રે ઉપલબ્ધ નથી
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૩૭૨૧.૮૭ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ ગોડ્બોલે, ૨૧, (૧૦x ૪ મી)

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૩૦૪
૨૦૦૯-૧૦ ૧૬૬
૨૦૧૦-૧૧ ૬૧૬
૨૦૧૧-૧૨ ૭૧૦
૨૦૧૨-૧૩ ૧૩
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ ફલ્‍કું (રા.જ.સા.) નાની ૧૧૪.૦૦ ૨૪૫.૦૦ ૧૦૦.૦૦ ૪૫૯.૦૦ -- --