Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
અનાસ નદી
 
અનાસ નદી
મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વિંધ્યાસના ઉત્તરીય ઢાળ પર કલમોરા નજીક સમુદ્રથી ૪૫૦ મી.ની ઉંચાઇએથી અનાસ નદી નીકળે છે અને રજસ્થાનના ડુંગરપુર જિલ્લાની ઉત્તર પશ્ચિમ દિશા તરફ વહી મુખ્ય નદી મહી ને ડાબા કાઠે મળે છે. તેની કુલ લંબાઇ ૧૫૬કિ.મી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૭૦૫ ચો.કિ મી છે.
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
તાંત્રિક માર્ગદર્શિકા
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯ ,૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.