ઇશ્વરીયા જળાશય યોજના |
|
|
|
|
|
|
 |
|
માહિતી |
સ્થળ |
ગામ: ઈશ્વરીયા, તાલુકો : જસદણ, જીલ્લો: રાજકોટ |
હેતુ |
સિંચાઇ, પાણી પૂરવટા |
નદી |
સારણ |
આવરા ક્ષેત્રનો વિસ્તાર |
૫૫ કી.મી.૨ |
આવરા ક્ષેત્રમાં વહી જતું વાર્ષિક સારેરાશ પાણી |
૪.૧૧ મિલિયન ધન મીટર |
સરેરાશ વાર્ષિક વરસાદ |
૫૫૬ મીલીમીટર |
બાંધકામ શરુ કર્યાનું વર્ષ |
૧૯૮૨ |
|
|
|
|
|
|
|
બંધ |
પ્રકાર |
માટીયાર અને ચણતર |
આધાર ખડક |
પોર્ફિરીટીએક બેસાલટ , એમીગ્ડે લોઇડલ બેસાલ્ટ એગ્લોમરેટ |
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ |
૧૬ મીટર |
બંધની ટોચ પર લંબાઇ |
૧૯૩૬ મીટર |
કુલ પ્રબળતા તત્વ |
કોંક્રીટ |
૦.૦૦૧૩ મિલિયન ધન મીટર |
ચણતર કામ |
૦.૦૦૩ મિલિયન ધન મીટર |
માટીકામ |
૦.૨૫૭ મિલિયન ધન મીટર |
|
|
ભૂસ્તર |
યોજનાનું નામ |
જિલ્લો |
બંધ સ્થળે મળતા ખડક સ્તરો |
ઇશ્વરીયા |
રાજકોટ |
પોરફીરીટીક બેસાલ્ટ, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એગ્લોમરેટ |
નહેર |
નહેરની લંબાઇ |
અત્રે ઉપલબ્ધ નથી |
ક્ષમતા |
અત્રે ઉપલબ્ધ નથી |
એકંદર સિંચાઇ ક્ષેત્ર |
૯૩૧ હેક્ટર |
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર |
૪૫૫ હેકટર |
|
|
જળાશય |
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર |
૧.૭ કી.મી.૨ |
એકંદર સંગ્રહ ક્ષમતા |
૫.૨૫ મિલિયન ધન મીટર |
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા |
૪.૮૫ મિલિયન ધન મીટર
|
ડુબમાં જતો વિસ્તાર: |
(ક) વન |
(ખ) ખરાબાની જમીન |
(ગ) ખેડવાલાયક જમીન |
શૂન્ય |
૨૦.૨૩ હેક્ટર |
૨૦૩ હેકટર |
ડૂબમાં જતા ગામડાની સંખ્યા |
શૂન્ય |
છલતી |
પ્રકાર |
ગ્રાઉન્ડ બાર વેસ્ટ વીયર |
લંબાઇ |
૨૧૧ મીટર |
ઉર્જા શામક |
સ્ટીલીંગ બેઝીન |
મહતમ પાણી છોડવાની ક્ષમતા |
૧૩૭૭ ઘન મીટર પ્રતિ સેકન્ડ્ |
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ |
દરવાજા વગરની |
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર |
વર્ષ |
સિંચીત વિસ્તાર હેક્ટરમાં |
૨૦૦૮-૦૯ |
૧૮૭ |
૨૦૦૯-૧૦ |
૧૯૭ |
૨૦૧૦-૧૧ |
૩૫૮ |
૨૦૧૧-૧૨ |
૩૨૬ |
૨૦૧૨-૧૩ |
૦ |
|
|
|
|
|
|
|
|
કિંમત |
અંદાજિત કિંમત |
રૂપિયા ૨૩૪.૦૦ લાખ |
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ |
રૂપિયા ૧૯૯.૩૩ લાખ |
|
|
|
વર્તુળનું નામ |
યોજનાનું નામ |
યોજનાનો પ્રકાર |
સિંચાઈ હેકટરમાં |
વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯ |
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ |
રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ |
ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. |
કુલ |
પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) |
ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં) |
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ |
ઈશ્વરીયા |
મોટી |
૦.૦૦ |
૧૮૭.૦૦ |
૦.૦૦ |
૧૮૭.૦૦ |
૦.૦૦ |
-- |
|
|