Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મરછુન્દીરી-૨ જળાશય યોજના
         
  મરછુન્દીરી-૨  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ: ગામ:કોડીય, તાલુકો : ઊના, જીલ્લો: જુનાગઢ
હેતુ     સિંચાઇ
નદી મરછુન્દીરી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૧૮ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ  પાણી ૨૧.૨૮  મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૭૧૮  મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૭ (ઓરીજીનલ) ૧૯૮૩ (રીવાઈજડ)
 
         
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર કમ્પોઝીટ
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૩૫.૮૦  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૨૦૩૩ મીટર
કૂલ બાંધકામ
કોંક્રીટ ૦.૦૦૪ મિલિયન ધન મીટર
અત્રે ઉપલબ્ધ નથી ૦.૦૧૪૯૮ મિલિયન ધન મીટર
માટીકામ ૧.૮૨૦ મિલિયન ધન મીટર

ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૩૫૦  મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૦૭૬ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની  

ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
મરછુન્દીરી જુનાગઢ બેસાલ્ટ.
     
     
     
     
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૪.૪૭ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૩૧.૮૪ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૨૬.૩૭ મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૨૩૩ હેક્ટર શૂન્ય ૨૧૫ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા    શુન્ય

ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જુનાગઢ ઊના ૨૧
  કૂલ     ૨૧

ડેટા ટેબલ નહેર
નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૯૯૯૫   હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૮૦૯૫ હેકટર

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૧૫૮૭.૨૦  લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા  ૧૦૬૩.૧૧  લાખ
 
 
ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૧
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 મરછુન્દીરી  મરછુન્દીરી  કોડીયા    જુનાગઢ ૨૧૮.   ૧૯.૯૬ ૨૯.૧૩ ૧૩૦૦.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૨
તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૦/૦૬/૧૯૯૬ ૧૦૯.૫ ૧૦૯.૫ ૧૧૨.૯૧ ૧૧૬.૫ ૩૧.૮૪ ૫.૧૫ ૨૬.૭  


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૩
સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
                 


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૪
જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર