Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
માલણ જળાશય યોજના
         
  માલણ  
માહિતી
સ્થળ ગામ: મોટા ખુંટવાડાગામ, તાલુકો : મહુવા, જીલ્લો: ભાવનગર
હેતુ     સિંચાઇ
નદી માલણ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૨૨ કી.મી.
આવરા ક્ષેત્રમા વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૬.૯૯ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૫૯ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૪ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૨.૫૬ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૪૫૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ અત્રે ઉપલબ્ધ નથી
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૩૭.૨૭ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૩૭.૨૭ લાખ

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
ભાવનગર મહુવા ૧૦
  કૂલ     ૧૦
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૭૫૫
૨૦૦૯-૧૦ ૮૬૦
૨૦૧૦-૧૧ ૮૦૦
૨૦૧૧-૧૨ ૭૩૫
૨૦૧૨-૧૩
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૯ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૬.૧૭ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૫.૪૨ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૧૫.૦૦ હેક્ટર ૨૮૦.૦૦ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ પૂર્ણ

નહેર
નહેરની લંબાઇ અત્રે ઉપલબ્ધ નથી
ક્ષમતા અત્રે ઉપલબ્ધ નથી
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૪૦૫૦.૦૦ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૩૮૫.૦૦ હેકટર
 
         
 
છલતી
પ્રકાર બ્રોડ ક્રેસ્ટેડ વીયર
લંબાઇ ૪૪૮ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૩૩૪ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ વર્ટીકલ, ૪૬, (૯.૧૪ મી x ૧.૫ મી) ગોડબેલે
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
માલણ ભાવનગર બેસાલ્ટ.
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, માલણ મધ્‍યમ ૦.૦૦ ૭૫૦.૦૦ ૦.૦૦ ૭૫૦.૦૦    
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
માલણ માલણ મોટા ખુંટવડા મહુવા ભાવનગર ૨૪૧.૦૬       ૨૧૧૮

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૩/૦૯/૨૦૦૫ ૧૦૨.૭૪ ૧૦૪.૨૪ ૧૦૪.૨૪ ૧૦૬.૬૮ ૧૧.૪૪   ૧૧.૪૪ ૪૪૮

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
    ૪૬       ૧૧.૬૭ ૨.૨૬ ૧૯૫૪

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૪૦૫૦ ૩૩૮૫ ૨૦૦૪.૦૫ ૧૦૮૬