Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મોજ જળાશય યોજના
         
  મોજ  
માહિતી
સ્થળ ગામ :મોજીરા તાલુકો : ઉપલેટા, જીલ્લો: રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી મોજ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૩૫ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી અત્રે ઉપલબ્ધ નથી
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૮૪ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૬
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક લાઇમ સ્ટોન, કેલકેરસ માર્લ, બેસાલ્ટ, એગ્લોમરેટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૩૬ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૧૯૭ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ અત્રે ઉપલબ્ધ નથી
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૨.૦૩   કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૫૩ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૫૦ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૫૬૭.૬૯  હેકટર ૩૦૩.૬૪   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨ અંશત:
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૩૨૯ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેંસીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૫૫૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ વર્ટીકલ ૨૭ (૯.૧૪ ૧.૨૭ મી)
 
નહેર
નહેરની લંબાઇ ૮ જમણો + ૧૩ ડાબે  કી.મી
ક્ષમતા ૨.૮૩ જમણો + ૧.૪૧ ડાબે ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૨૧૪૦ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૮૦૦૦  હેક્ટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ ઉપલેટા ૧૪
  કૂલ     ૧૪
 
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા  ૧૨૩.૮૫ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ અત્રે ઉપલબ્ધ નથી
   

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૩૧૭૪.૭૪
૨૦૦૯-૧૦ ૩૩૬૫.૮૨
૨૦૧૦-૧૧ ૪૦૮૬.૬૬
૨૦૧૧-૧૨ ૪૩૦૭.૬૫
૨૦૧૨-૧૩ ૧૫૬૦
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
મોજ રાજકોટ ચુનાનો ખડક, કેલ્કેરીયસ માર્લ, બેસાલ્ટ, એગ્લોમરેટ
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ મોજ મધ્‍યમ ૦.૦૦ ૩૧૩૬.૩૮ ૦.૦૦ ૩૧૩૬.૩૮ ૨૫૦.૦૦  
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 મોજ  મોજ  મોજીરા ઉપલેટા  રાજકોટ ૪૪૦.૩   ૧૫૬.૩ ૩૦.૮૯ ૨૦૧.૬૭


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૧/૦૬/૧૯૮૩ ૭૧.૦૧ ૭૨.૫૪ ૭૬.૫ ૭૬.૫ ૩૬.૬૯ ૦. ૩૬.૬૯ ૩૫૯.૫


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી  વર્ટીકલ ૨૭. ૧૫.૫ ૫. ૧.૪૧ ૯.૬૬ ૨.૮૩ ૧૯૫૬.


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૨૧૫૦. ૭૪૦૦. ૧૯૯૭.૯૮ ૫૧૧૫.