Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મુંજીયાસર જળાશય યોજના
         
  મુંજીયાસર  
માહિતી
સ્થળ ગામ: મુંજીયાસર , તાલુકો : કુંકાવાવ જીલ્લો: અમરેલી
હેતુ     સિંચાઇ
નદી સતાલી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૦૨ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૮૦  મીલીમીટર
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૭  
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૨.૩૯   મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૪૬૦૨  મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ અત્રે ઉપલબ્ધ નથી
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૪૮.૨૫ લાખ

છલતી
પ્રકાર ગ્રાઉન્ડ બાર વેસ્ટ વીયર
લંબાઇ ૩૬૬  મીટર
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૧૮૪   ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કાકરાપાર સુરત બેસાલ્ટ.
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૮૫૫
૨૦૦૯-૧૦ ૨૦૨
૨૦૧૦-૧૧
૨૦૧૧-૧૨ ૧૪૫૫
૨૦૧૨-૧૩
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૫.૯૫ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૪.૭૦   મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૧.૮૦  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૧૫૦   હેક્ટર ૩૦૩ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ પૂર્ણ, ૩ અંશત:  

નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૫૪૬૪  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૪૮૦ હેકટર

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
અમરેલી કુંકાવાવ –વાડીયા ૧૦
  કૂલ     ૧૦
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર.  મુંજીયાસર મધ્‍યમ ૦.૦૦ ૮૫૦.૦૦ ૮૭૦.૦૦ ૧૭૨૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
મુન્‍જીયાસર  સતાલી  મુન્‍જીયાસર  વડીયા કુકાવાવ અમરેલી ૯૯.૧૨   ૪૪.૧૭ ૧૪.૭૩ ૮૫૫૮.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૨/૦૭/૨૦૦૭ ૬૨.૯૪ ૬૨.૯૪ ૬૪.૪૬ ૬૬.૬ ૧૩.૬૪ ૦.૦૧ ૧૩.૬૩ ૩૬૬.

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   યુ.જી             ૧૯૫૭.

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૫૪૬૫. ૩૪૮૧. ૨૦૦૭.૦૮ ૧૨૦૬.