Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ઓઝત (પી.ડબલ્યુ) જળાશય યોજના
         
  ઓઝત  (પી.ડબલ્યુ)  
માહિતી
સ્થળ ગામ: આનંદપુર ,તાલુકો : જુનાગઢ, જીલ્લો: જુનાગઢ
હેતુ     સિંચાઇ
નદી ઓઝત
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૧૩.૮ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૨૨ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૫ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૬૧
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ ,ડોલેરાઇટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૮.૫૯   મીટર
બંધની ટોચ પર લંબાઇ ૨૨૩  મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૪૪૨  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૫૧.૫૧  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૬.૫૧ મિલિયન ધન મીટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨૬
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૧૩ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૧૬૫   ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
 
નહેર
નહેરની લંબાઇ ૪૫  કી.મી.
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૮૦૯૪ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૪૯૪ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જુનાગઢ જુનાગઢ   ૧૧
  કૂલ     ૧૧
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ઓઝત જુનાગઢ પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૬૧.૭૧ લાખ

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧
૨૦૧૧-૧૨
૨૦૧૨-૧૩
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર.  ઓઝત મધ્‍યમ ૦.૦૦ ૧૫૯.૦૦ ૦.૦૦ ૧૫૯.૦૦    
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
ઓઝત ઓઝત  આનંદપુર જુનાગઢ જુનાગઢ ૧૧૩૧.૮૨       ૬૯૬.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૦/૦૬/૧૯૯૬ ૩૬.૭ ૩૬.૭ ૪૨.૬૭ ૪૨.૬૭ ૨.૭૬ ૧.૯ ૬૩૩.૫ ૨૨૩.૯૪

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી           ૬.૫૩ ૦.૮૫ ૧૯૬૧.

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૮૦૯૪. ૨૪૯૪. ૨૦૦૨.૦૩ ૫૪૬.