Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
રંગમતી જળાશય યોજના
         
  રંગમતી  
માહિતી
સ્થળ ગામ: ચાંગા  , તાલુકો : જામનગર જીલ્લો: જામનગર
હેતુ     સિંચાઇ
નદી રંગમતી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૭૦ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી  ૮૧.૩ મીલીયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૧૩ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૨
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક પોર્ફીરીટીક બેસાલ્ટ્,  પોફીરીટીક એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ અને એગ્લોમરેટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૫  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૨૭૬૫  મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૪ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૦૧ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૧૯૫ મિલિયન ધન મીટર

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
રંગમતી જામનગર પોરફીરીટીક બેસાલ્ટ, પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એગ્લોમરેટ

નહેર
નહેરની લંબાઇ ૬.૧૮ કી.મી.
ક્ષમતા ૦.૯૨૩ ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૦૧૩  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૮૬૦ હેકટર

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જામનગર જામનગર
  કૂલ    
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧.૭૭૫ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૩.૭૭૮  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૩.૪૭૪  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૧૮ હેક્ટર ૪૦   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય   

છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૫૬  મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૧૨૫ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ, ૫, (૯.૧૫ x  ૬.૧૦ મી)

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૨૨૬.૨૪ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૧૮૦.૨૪ લાખ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૪૩
૨૦૦૯-૧૦ ૧૧૨
૨૦૧૦-૧૧ ૧૦૫
૨૦૧૧-૧૨ ૧૫૫
૨૦૧૨-૧૩
 
         
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ રંગમતી નાની ૦.૦૦ ૪૭.૦૦ ૦.૦૦ ૪૭.૦૦ -- --