Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સોનમતી જળાશય યોજના
         
  સોનમતી  
માહિતી
સ્થળ: ગામ: જામપુર    ,    તાલુકો : ભાણવડ જીલ્લો: જામનગર
હેતુ     સિંચાઇ
નદી સોનમતી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૬ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ  પાણી ૧૦ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૪૯૯  મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        અત્રે ઉપલબ્ધ નથી
 
         
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક એમીગ્ડેલોઇડલ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૭  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૨૯૪૫  મીટર
કૂલ બાંધકામ
કોંક્રીટ ૦.૬૯૪૨ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૩૯૪૯ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૩૯૩ મિલિયન ધન મીટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૨૮૫.૮૨   લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૨૩૫.૮૨   લાખ

છલતી
પ્રકાર ગ્રાઉન્ડ બાર વેસ્ટ વીયર
લંબાઇ ૧૪૮  મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૦૩૯  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની

નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૩૪૦  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૯૫૪   હેકટર
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૮૫
૨૦૦૯-૧૦ ૨૬૧
૨૦૧૦-૧૧ ૧૩૮
૨૦૧૧-૧૨ ૨૬૪
૨૦૧૨-૧૩ ૯૧
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૦ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪.૫ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪.૪ મિલિયન ધન મીટર
ડૂબમાં જતો વિસ્તાર  
(ક) વન              શૂન્ય 
(ખ) ખરાબાની જમીન      ૧૧૪ હેક્ટર
(ગ) ખેડવાલાયક જમીન ૧૩૨ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
સોનમતી જામનગર એમીગ્ડલોઇડલ બેસાલ્ટ

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જામનગર ભાણવડ
જુનાગઢ પોરબંદર
  કૂલ     ૧૨૨
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ સોનમતી નાની ૦.૦૦ ૨૮૨.૧૮ ૦.૦૦ ૨૮૨.૧૮ -- --