Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
વ્રજમી જળાશય યોજના
         
  વ્રજમી  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ: ગામ: વન્દ્રાવદ   ,    તાલુકો : માળીયા, હટીના જીલ્લો: જુનાગઢ
હેતુ     રીચાર્જ
નદી વ્રજમી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૨ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ  પાણી ૧૩.૨૩ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૬૬ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૯
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        અત્રે ઉપલબ્ધ નથી     
 
         
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર  (રોલ્ડ ફીલ્ડ ઝોન્ડ ટાઇપ )
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૧.૨૬  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૩૧૦ મીટર
કૂલ બાંધકામ
કોંક્રીટ ૦.૦૦૮૨ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૦૩૨ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૮ મિલિયન ધન મીટર
   
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૪૬ કી.મી.2
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૦.૩૫  મિલિયન ધન મીટર ટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૦.૦૫ મિલિયન ધન મીટર
ડૂબમાં જતો વિસ્તાર  
(ક) વન              શૂન્ય 
(ખ) ખરાબાની જમીન      ૧૩૩.૫૧ હેક્ટર
(ગ) ખેડવાલાયક જમીન ૨૩૮.૪૧  હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૪ અંશત:  
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૦૨ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૧૭૫  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ , ૯, (૯.૧૪૪ x ૩.૦૫ મી)  
   
 
ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
વ્રજમી* જુનાગઢ બેસાલ્ટ

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૩૧૩.૭૫ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૨૨૦.૭૩ લાખ