Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
છાપરવાડી (જેતપુર) જળાશય યોજના
         
  છાપરવાડી (જેતપુર)  જળાશય યોજના  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ ગામ: જેતપુર  તાલુકો : જેતપુર જીલ્લો: રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી છાપરવાડી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૮૪ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૩.૬૦ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૧૫ મીલીમીટર
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૫
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૧ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૮૨  મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૩૭ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૨૫૩ મિલિયન ધન મીટર
કોંક્રીટ ૦.૦૦૪  મિલિયન ધન મીટર
   
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૪ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૮.૯ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૬.૮  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
અત્રે ઉપલબ્ધ નથી ૫૩ હેક્ટર ૩૫૦.૨૩ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ અંશત:
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૮૯ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૬૨૧૯ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ, ૬, (૧૨.૪૮  x ૮.૨૫મી )
   
   
   
 
ડેટા ટેબલ નહેર
નહેર
નહેરની લંબાઇ ૧.૫ કી.મી.
ક્ષમતા ૩.૩૧ ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૪૦૪૯ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૫૬૨ હેકટર

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૩૨૮.૯૧ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ  અત્રે ઉપલબ્ધ નથી
 
         
 
ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ જેતપુર  
  કૂલ    
 
ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
છાપરવાડી રાજકોટ મીલીયોલાઇટ ચુનાનો ખડક, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
 
 
ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૧
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
છાપરવાડી છાપરવાડી  જેપુર  જેતપુર  રાજકોટ ૩૭૫.૫૧   ૧૩.૬૧ ૧૩.૬૧ ૭૩૫૦.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૨
તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૯૦.૧૫ ૯૮.૩૮ ૯૮.૩૮ ૧૦૦.૮૨ ૧૬.૬૧ ૧.૩૪ ૧૫.૨૭ ૮૮.૬૯


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૩
સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી રેડીયલ (૧૨.૭૦ × ૮.૨૩) ૬.         ૩.૩૧ ૧૯૮૦.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૪
જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૪૦૪૮. ૩૫૬૦. ૧૯૯૮.૯૮ ૨૦૮૯.