Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ઝાંઝેશ્રી જળાશય યોજના
         
  ઝાંઝેશ્રી  
માહિતી
સ્થળ ગામ: મહુવા-માંડવી, તાલુકો : વીસાવદર, જીલ્લો: જુનાગઢ
હેતુ     સિંચાઇ
નદી ઝાંઝેશ્રી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૭૦ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી અત્રે ઉપલબ્ધ નથી
સરેરાશ વાર્ષિક વરસાદ ૭૯૧ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૨ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૫
 
       
 
બંધ
પ્રકાર માટીયાર  
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૭.૨૩  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૨૬૯૯ મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૧૭  મિલિયન ધન મીટર
માટીકામ ૦.૧૫  મિલિયન ધન મીટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૧૧૯.૮૨ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ  અત્રે ઉપલબ્ધ નથી
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૫૭ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૦.૬૪ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૦.૧૪  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શૂન્ય ૨૭.૪૫ હેક્ટર ૨૨૯.૫૫ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨ અંશત:      
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૩૭ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન    
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૯૩૫  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની
 
નહેર
નહેરની લંબાઇ -
ક્ષમતા -
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૪૦૪૬ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૭૨૩  હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
 જુનાગઢ વીસાવદર ૧૧
  કૂલ     ૧૧
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ઝાંઝેશ્રી * જુનાગઢ બેસાલ્ટ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૯૧૬
૨૦૦૯-૧૦ ૧૧
૨૦૧૦-૧૧ ૧૧૧૭
૨૦૧૧-૧૨ ૫૪૩
૨૦૧૨-૧૩
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર.  ઝાંઝેશ્રી મધ્‍યમ ૦.૦૦ ૬૭૦.૦૦ ૧૩૫.૦૦ ૮૦૫.૦૦ - -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 ઝાંઝેશ્રી  ઝાંઝેશ્રી  મહુડી વિસાવદી  જુનાગઢ          


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
    ૧૪૯.૯૬     ૧૦.૦૩ ૦.૨૪ ૯.૭૯  


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
                 


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર