Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કાલુભાર જળાશય યોજના
         
  કાલુભાર  
માહિતી
સ્થળ ગામ: રાજપીપલા, તાલુકો : ગઢડા, જીલ્લો: ભાવનગર
હેતુ     સિંચાઇ અને પાણી પૂરવઠો
નદી કાલુભાર
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૬૬૭ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૫૪ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૮ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક એમીગ્ડેલોઈડલ બેસાલ્ટ અને એગ્લોમેરાટીક એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૫.૩૦  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૪૯૭૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૪૬૫ મિલિયન ધન મીટર
માટીકામ ૧.૨૩૦૯ મિલિયન ધન મીટર
કોંક્રીટ ૦.૦૧૬૬,  મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૯.૬૨ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૨૬.૧૧  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૨૪.૫૯ મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૨૬૭  હેક્ટર ૬૯૫   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૪ પૂર્ણ 
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૮૩ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૭૨૬૦.૨૪  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ , ૧૬ , (૯.૧૪ મી. x ૬.૧ મી.)

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૧૬૬૦.૮૫ લાખ 
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૧૧૭૦.૮૫  લાખ

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
ભાવનગર ગઢડા
  ઉમરાલા
  વલ્લભીપુર
  કૂલ ૧૪
 
નહેર
નહેરની લંબાઇ ૧૭.૮૫ કી.મી.
ક્ષમતા ૪.૨૧ ઘનમિટર પ્રતિ સેકન્ડ્
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૬૦૪૮  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૦૭૪ હેકટર

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કાળુભાર ભાવનગર એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એગ્લોમરેટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૬૭
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧ ૮૬૨
૨૦૧૧-૧૨ ૭૦૦
૨૦૧૨-૧૩
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર. કાળુભાર મધ્‍યમ ૦.૦૦ ૨૬૭.૦૦   ૨૬૭.૦૦ ૯૭.૦૦ -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 કાલુભાર  કાલુભાર  રાજપીપલી  ગઢડા ભાવનગર ૬૬૭.   ૨૧.૨૫ ૩૦.૩૩ ૪૧૪.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૨/૦૭/૨૦૦૭ ૫૪.૨૬ ૬૦.૩૬ ૬૨.૩૪ ૬૬.૪ ૨૬.૧૧ ૧.૫૨ ૨૯.૯૪ ૧૮૩.

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
    ૧૬.   ૧૫.૫૩ ૪.૫૬     ૧૯૮૬.

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૬૦૫૦. ૫૦૮૦. ૨૦૦૩.૦૪ ૧૯૪૧.