Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
રંધોળા જળાશય યોજના
         
  રંધોળા  
માહિતી
સ્થળ ગામ: રંધોળા , તાલુકો : ઉમરાલા  જીલ્લો: ભાવનગર
હેતુ     સિંચાઇ
નદી રંધોળી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૩૭૦ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૫૭ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૪૬ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૨
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક હાર્ડરોક   
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૪  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૯૫૨  મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૪૧  મિલિયન ધન મીટર
માટીકામ ૦.૧૮૫ મિલિયન ધન મીટર
કોંક્રીટ ૦.૦૦૧૨  મિલિયન ધન મીટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૬૩.૪૨ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ  અત્રે ઉપલબ્ધ નથી
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૧.૬૨ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪૪.૫૪૭  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૪૨.૮૯  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શૂન્ય ૬૦૦  હેક્ટર ૬૩૨   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨ પૂર્ણ
 
         
 
છલતી
પ્રકાર બ્રોઅડ ક્રેસ્ટેડ વીયર
લંબાઇ ૫૪૯  મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૩૯૪  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ ઓટો મેટીક , ૪૭, (૧૦.૯૮ મી. x ૧.૫૫ મી.)
 
નહેર
નહેરની લંબાઇ ૪૫.૯૩ કી.મી.(જમણા), ૬.૪૮ (ડાબા)
ક્ષમતા ૦.૫ ,(જમણા), ૪.૨૪૫ (ડાબા)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૭૪૧૫   હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૦૧૨૫ હેકટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
ભાવનગર ઉમરાલા ૧૮
  શિહોર
  કૂલ ૨૦
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
રંઘોલા* ભાવનગર  
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૬૩૯.૧
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧ ૨૦૪૪.૪૭
૨૦૧૧-૧૨ ૩૪૯૧.૩
૨૦૧૨-૧૩
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર. રંધોળા મધ્‍યમ ૦.૦૦ ૧૬૨૦.૦૦   ૧૬૨૦.૦૦ - -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 રંઘોલા  રંઘોલા  રંઘોલા  ઉમરાલા ભાવનગર ૩૭૦.૭૭   ૨૭.૯૨ ૨૨.૯૪ ૧૪૨.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૬/૦૯/૨૦૦૭ ૬૦.૯૮ ૬૨.૫૨ ૬૨.૮૩ ૬૪.૯૪ ૩૬.૮૧ ૦. ૩૬.૮૧ ૫૪૮.૭૮

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   ઓટોમેપ ૧૦.૯૬ × ૧.૫૨ ૪૭.   ૨૬. ૪.૨૫ ૬.૫ ૪.૨૪ ૧૯૫૨.

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૭૪૧૫. ૭૧૫૦. ૨૦૦૭.૦૮ ૧૫૮૮.