Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સાની જળાશય યોજના
         
  સાની  
માહિતી
સ્થળ ગામ: જેપુર, તાલુકો : કલ્યાણપુર જીલ્લો: જામનગર
હેતુ     સિંચાઇ
નદી સાની
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૦૬ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી ૮૭.૧૨ મીલીયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૪૪૪ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૪
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક પોર્ફીરીટીક બેસાલ્ટ અને એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૦  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૯૮૫ મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૨૪ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૫૫૩ મિલિયન ધન મીટર
કોક્રીટ ૦.૦૧૬ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૮.૨૦ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૩૮.૪૪  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૩૩.૬૩  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શૂન્ય ૨૫ હેક્ટર ૧૭૯૪  હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ પૂર્ણ
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૯૨  મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૭૦૧૯ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ, ૧૭, (૯.૧૫ x  ૬.૧૦ મી)

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જામનગર કલ્યાણપુર
  કૂલ    

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૪૮૪
૨૦૦૯-૧૦ ૯૭૧
૨૦૧૦-૧૧ ૬૧૭
૨૦૧૧-૧૨
૨૦૧૨-૧૩
 
નહેર
નહેરની લંબાઇ ૪.૮ કી.મી. (જમણે), ૧૬ કી.મી. (ડાબે)
ક્ષમતા અત્રે ઉપલબ્ધ નથી
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૬૬૧૫ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૩૫૨ હેકટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૯૭૩.૩૪ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૪૫૨.૨૪ લાખ

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
સાની જામનગર પોરફીરીટીક બેસાલ્ટ, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ સાની મધ્‍યમ ૦.૦૦ ૪૫૪.૦૦   ૪૫૪.૦૦ ૧૭૬.૦૦ -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 સાની  સાની  જેપુરા કલ્‍યાણપુર  જામનગર ૫૦૬.૪       ૧૪૬૯.


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૧/૦૬/૧૯૯૨ ૧૧.૧૫ ૧૭.૨૫ ૧૮.૦૨ ૨૪. ૪૫.૪૫ ૭.૬ ૩૭.૮૫ ૧૯૨.


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી  રેેડીયલ ૧૭.       ૧૯.૬   ૧૯૯૫.


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૨૭૯૧. ૨૩૨૫. ૧૯૯૯. ૫૦૦૪.