Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
વેણુ-૨ જળાશય યોજના
         
  વેણુ-૨  
માહિતી
સ્થળ ગામ:ગધંતડ  તાલુકો :  ઉપલેટા જીલ્લો: રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી વેણુ (ભાદર ની   શાહખા)
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૬૨ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી ૪૩.૨૫ મિલિયન ધન મીતર
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૦૩ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૫ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક મીલીયોલાઈટ, લાઈમ સ્ટોન, કેલકેરસ માર્લ એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ, એમીગ્ડેલોઇડલ પોર્ફિરીટીક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૦૭૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ  ૦.૦૩૭ મિલિયન  ધન મીટર
માટીકામ  ૦.૪૦૭ મિલિયન  ધન મીટર
કોંક્રીટ  ૦.૦૨૨ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૬.૨૫ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૨૨.૫૮ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૬.૧૫ મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
અત્રે ઉપલબ્ધ નથી ૨૬૬ હેકટર ૩૫૯ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨ અંશત:      
   
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૨૯ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૦૭૬૫ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ,૨૦,(૯.૧૫x૬.૧૦મી)

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
વેણુ-૨ રાજકોટ ચુનાનો ખડક, કેલ્કેરીયસ માર્લ, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એમીગ્ડલોઇદડલ  પોરફીરીટીક બેસાલ્ટ
 
નહેર
નહેરની લંબાઇ  ૮ કી.મી.
ક્ષમતા ૩.૯૩ ધન  મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૯૨૫૫ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૨૫૩ હેક્ટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા  ૧૮૩૬.૩૦ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૮૩૮.૮૧  લાખ

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ ઉપલેટા
  કૂલ    
     
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૭૯૩.૪૪
૨૦૦૯-૧૦ ૧૨૨૭.૪૨
૨૦૧૦-૧૧ ૯૯૭.૬૮
૨૦૧૧-૧૨ ૭૬૪.૧૮
૨૦૧૨-૧૩
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ વેણુ-ર મધ્‍યમ ૦.૦૦ ૧૭૮૯.૨૦   ૧૭૮૯.૨૦ ૧૯૦.૦૦ -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 વેણુ - ॥  વેણુ  વધેથડ  ઉપલેટા  રાજકોટ ૭૫૧.૧   ૩૫.૦૬ ૩૦.૯૯ ૪૦૯૨.૫૧


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૦/૦૬/૧૯૯૬ ૪૮.૯ ૫૫. ૫૭.૩૧ ૬૦.૪ ૨૨.૫૮ ૩.૭૮ ૧૮.૮ ૨૨૯.૩૬


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી  રેડીયલ ૨૦.       ૭.૮૬ ૧.૪૭ ૧૯૮૮.


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૯૨૫૯. ૫૨૫૩. ૧૯૯૭.૯૮ ૨૮૫૫.