Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ડેમી-૧ જળાશય યોજના
         
  ડેમી-૧  
માહિતી
સ્થળ ગામ :મીતાણા, તાલુકો : મોરબી જીલ્લો : રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી ડેમી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૬૬ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૫૯  મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૬
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૮
 
       
 
બંધ
પ્રકાર માટીયાર   
આધાર ખડક પોર્ફિરીક  અમીગ્ડેલોઇડલ બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૭.૦૦ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૪૨૬૮ મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી

નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૨૨૭૧ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૨૨૪૪ હેકટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૫.૪૪ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૨૧.૫૩ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૯.૯૫મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શૂન્ય ૧૮૬ હેક્ટર ૩૬૫ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૨ અંશત:      
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૪૪ મીટર
ઉર્જા શામક અત્રે ઉપલબ્ધ નથી
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૨૨૭    ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજાવગરની

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ડેમી-૧ રાજકોટ પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
     
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૭૬૧
૨૦૦૯-૧૦ ૧૮૯૮
૨૦૧૦-૧૧ ૧૬૫૧
૨૦૧૧-૧૨ ૧૩૮૬
૨૦૧૨-૧૩ ૨૦૪૪
 
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૫૧.૭૫ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ  અત્રે ઉપલબ્ધ નથી

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ મોરબી ૧૨
  કૂલ     ૧૨
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ ડેમી-૧ મધ્‍યમ ૦.૦૦ ૧૫૬૯.૦૦   ૧૫૬૯.૦૦   -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 ડેમી - ।  ડેમી  મીતાણા  ટંકારા  રાજકોટ ૧૬૯.   ૨૨.૦૫ ૧૯.૫ ૧૧૦૪.૩૪


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૧૧/૦૮/૧૯૭૯ ૫૯.૪૪ ૫૯.૪૪ ૬૧.૧૯ ૬૩.૧ ૨૨.૧૫ ૦.૦૭ ૨૨.૦૮ ૨૪૩.૯


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી  ફયુઝ ૧૩૫.   ૩૩.૨૮ ૨.૧૨     ૧૮૫૮.


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૩૪૮૦. ૩૧૩૨. ૧૯૯૮.૯૯ ૨૯૧૩