Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ડેમી-૨ જળાશય યોજના
         
  ડેમી-૨  
માહિતી
સ્થળ ગામ:નસીટપુર્ તાલુકો :મોરબી જીલ્લો: રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી ડેમી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૪૭ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૬.૭૧ મિલિયન ધન મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૯
આવરા ક્ષેત્રમા વહિ જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૬.૭૧ મિલિયન ધન મીટર
 
       
 
બંધ
પ્રકાર માટીયાર  અને ચણતર
આધાર ખડક પોર્ફિરીટીક    બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૫.૮૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૨૧૦  મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૧૯ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૩૧૬ મિલિયન ધન મીટર
કોંક્રીટ ૦.૦૧૯મિલિયન ધન મીટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૧૦૭૩.૬ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા  ૬૪૪.૮૪ લાખ  
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૦.૨૩  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૮.૯૦૭ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૭.૫૪  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૨૩.૨૨ હેક્ટર ૭૨૦હેક્ટર ૧૫૪.૮ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧ અંશત:
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૯૨ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૩૫૬૮ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ,૧૭,(૯.૧૪x૬.૧૦મી )
 
નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૪૭૬૫ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૧૦૮ હેકટર
નહેરની લંબાઇ ૧૦.૦૬ કી.મી.
ક્ષમતા ૨.૦૩ધન મીટર પ્રતિ સેકન્ડ
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ મોરબી
જામનગર્ જોડીયા
  કૂલ
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ડેમી-૨ રાજકોટ પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૧૩૨
૨૦૦૯-૧૦ ૨૫૧૩
૨૦૧૦-૧૧ ૨૮૯૨
૨૦૧૧-૧૨ ૧૪૯૦
૨૦૧૨-૧૩ ૯૮૫
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ ડેમી-ર મધ્‍યમ ૫૬૦.૦૦ ૫૫૪.૦૦   ૧૧૧૪.૦૦   -
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 ડેમી - ॥  ડેમી  નસીતપર  ટંકારા  રાજકોટ ૪૨૦.૬૪   ૧૫.૦૭ ૧૫.૦૭ ૫૧૨૧.


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૪૧.૯ ૪૮. ૪૮.૭૮ ૫૨.૮ ૨૧.૩૮ ૧.૪૨ ૧૯.૯૬ ૧૯૪.૫


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી રેડીયલ (૯.૧૪ × ૬.૧૦) ૧૭.         ૨. ૧૯૮૯.


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૪૭૬૫. ૩૧૦૮. ૧૯૯૮.૯૮ ૧૯૧૦.