Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
રવ નદી
 
રવ નદી
રવ નદી લીલપર ગામ (તા.રાપર) પાસેથી નીકળે છે. અને રવેચી પાસે કચ્‍છના મોટા રણને મળે છે. નદીની કૂલ લંબાઇ ૨૫ કિ.મી. છે. જયારે તેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૨૫.૯ ચો.કિ.મી. છે. નદી ઉપર નાની સિંચાઇ યોજનાનો ડેમ આવેલ છે.
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.