ફલ્કી નદી |
|
ફલ્કી નદી લીલપર ગામ પાસેથી નીકળે છે. અને કચ્છના રણને મળે છે. નદીની કૂલ લંબાઇ ૧૮ કિ.મી. છે. જયારે તેનો સ્ત્રાવક્ષેત્ર ૧૨૦ ચો.કિ.મી. છે. નદી ઉપર નાની સિંચાઇ યોજનાના બે ડેમ આવેલ છે.
|
|
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
ફ્લો ટ્રેન્ડ |
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ |
નદીનું નામ |
સ્ટેશનનું નામ |
મહત્તમ ગેજ અને પુર પ્રવાહ |
તારીખ |
સમય |
ગેજ મીટરમાં |
મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ |
ફલ્કી |
ફલ્કી |
રાપર |
૨૫/૭/૦૩ |
|
૨.૩૦ |
૨૯૭.૬૭ |
|
|
ફ્લડ બુલેટીન |
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો. |
|
તાંત્રિક માર્ગદર્શિકા |
|
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો. |
|
પુર નિયંત્રણ કક્ષ |
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો. |
|