ડેટા ટેબલ નિયમ સંગ્રહ
અ.નં. |
દસ્તાવેજની કક્ષા |
દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ |
દસ્તાવેજ મેળવવાની કાર્ય પધ્ધતિ |
નીચેની વ્યકિત પાસે છે/ તેના નિયંત્રણમાં છે. |
૧ |
સચિવાલય કક્ષા |
નાની/મધ્યમ/મોટી સિંચાઇ યોજના કરવી/ ન કરવી તે અંગેની સચિવાલયના વિભાગને મળેલ રજુઆત/ અરજી /આવેદન પત્ર. |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૨ |
સચિવાલય કક્ષા |
સચિવાલયની શાખાએ તે અરજી પરત કરેલ કાર્યવાહીની નોંધ/ પત્ર. |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૩ |
સચિવાલય કક્ષા |
ક્ર.૧ ની યોજના હાથ ધરવા વર્તુળ/ વિભાગીય પેટા વિભાગીય કચેરીએ કાર્યવાહી આથ ધરી પ્રાથમિક અહેવાલ સરકારમાં રજુ થયેલ હોય તે. |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૪ |
સચિવાલય કક્ષા |
યોજનાની વહીવટી મંજુરીના હુકમના દસ્તાવેજો તથા તેને આનુષંગિક વોલ્યુમ/ નકશા/ અંદાજો |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૫ |
સચિવાલય કક્ષા |
યોજના ડ્રાફટ ટેન્ડર પેપર્સને લગતા દસ્તાવેજો |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૬ |
સચિવાલય કક્ષા |
યોજનાનાં ટેન્ડર મંજુરીના હુકમની ફાઇલ તથા મંજુર થયેલ ટેન્ડરની નકલ. |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૭ |
સચિવાલય કક્ષા |
યોજનાના બાંધકામ દરમ્યાન ગુણવત્તા નિયમન / અધિક્ષક ઇજનેર/ કાર્યપાલક ઇજનેર/ વિભાગના મુખ્ય ઇજનેર/ વિભાગે નિમેલ કમિટિએ રજુ કરેલ નિરીક્ષણ નોંધ. |
વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને |
મુખ્યઇજનેરશ્રીઅનેઅધિકસચિવશ્રીહેઠળનીશાખામાં |
૮ |
સચિવાલય કક્ષા |
યોજનાનાં બાંધકામ આલેખનને લગતાં મ.આ.તંત્ર તથા ગેરી ના મંજુરીના પત્રો/ ટીપ્પણી નોંધ તથા તે પર સરકાર કક્ષાએ રજુ થયેલ અભિપ્રાય. |