|
|
વિજાણુરૂપે ઉપલબ્ધ માહિતી
પ્રકરણ- ૧૬ (નિયમસંગ્રહ-૧૫) |
|
- આ વિભાગ પાસે ૯૫ કોમ્પ્યુટર્સ અને ૪૫ પ્રીન્ટર્સ ઉપલબ્ધ છે. આ વિજાણુ સાધનો ના ઉપયોગથી વિભાગની રોજરોજની વહીવટી /તાંત્રિક બાબતોની કામગીરી કરવામાં આવી રહી છે.
- આ વિભાગ હેઠળની ક્ષત્રિય કચેરીઓ સાથે માહિતિની આપલે ઇ-મેલથી કરવામૌ આવી રહી છે. વિભાગમાં ઉપસચિવશ્રીથી ઉપરની કક્ષાના અધિકારીઓને જીએસવાન કનેકટીવીટીઆપવામાં આવેલ છે.
- આ વિભાગની વેબસાલટ પણ બનાવીને વિભાગની કામગીરી અંગેની માહિતી વેબસાલટ પર જાહેર કરવામાં આવેલ છે.
|
|
|
|
|
|
|
|