Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગત
પ્રકરણ- ૧૭ (નિયમસંગ્રહ-૧૬)
 
  • માહિતી હીધકાર અધિનિયમ -૨૦૦૫ અન્વયે માહિતી મેળવાવ માટે નર્મદા,જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, બ્લોક નં. ૯/૫ નવાસચિવલય, ગાધીનગર ખાતે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલ છે.
  • વિભાગની કચેરી ખાતે બ્લોક નં. ૯ ના પ્રથમ માળે કચેરી ગ્રંથાલય શરુ કરાયેલ છે. જયાં અધિનિયમના ૧૭ મોડયેલનુ વોલ્યુમ મુકાયેલ છે. ઉપરાંત જળસંચયની યોજનાઓ , સિંચાઇ યોજનાઓ, ચેકડેમની યોજનાઓ વગેરેનીમાહિતી, સાહિત્ય રાખવામાં આવેલ છે. ઉપરાંત વિભાગ હસ્તકના બોર્ડ / કોર્પોરેશન,ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લિ., વાલ્મી, પાણી પુરવઠા બોર્ડ,  ગેરી વગેરે દ્વારા પ્રકાશિત કરતા સામાયિકો/મેગેઝિનો વગેરે પણ રાખવામાં આવેલ છે.
  • વિભાગની વેબસાઇટ નીચે મુજબ કાર્યરત છે.
ઉકત વેબસાઇટ પર આ માહિતી ઉપ્‍લબ્‍ધ થાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.