Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
નાયબ સચિવશ્રી (ક.ગ.)
 
હોદ્દો   નાયબ સચિવશ્રી (ક.ગ.)
સત્તાઓ    
  વહીવટી
  • વિભાગના (ખુદ) મહેકમની અને વહીવટને લગતી
    કામગીરી.
  • વર્ગ-૩-૪ (તાંત્રિક-બિનતાંત્રિક) મહેકમ.
  • વિભાગના યાંત્રિક મશીનોની કામગીરી પર દેખરેખ.
  • બિન રાજયપત્રિત મહેકમ અને વર્ગ-૨ના મહેકમ
    અને ખાનગી અહેવાલો/તાલીમ/મિલકતના પત્રકો
    વગેરે કામગીરી.
  • વિભાગની શાખાઓ વચ્ચે કામગીરીની વહેંચણી,
    શાખાઓની બેઠક વ્યવસ્થા બાબત.
  • વર્ગ-૩ના કર્મચારીઓની ગેરહાજરી અનઅધિકૃત
    ગણવા બાબત.
  • વિભાગના મહેકમ સામે શિસ્ત વિષયક પગલાં.
  • વર્ગ-૪ ના કર્મચારીઓની ખાતાકીય તપાસના કેસો.
  • રવાનગી યાદી.
  • વહીવટમાં ગુજરાતી કરણ/ ટેલીફોનને લગતી બાબત.
  • વર્ગ-૪ રોજમદાર મહેકમની કામગીરી.
  • ચા-નાસ્તો-અલ્પાહારના બીલો.
  નાણાંકીય  
  અન્ય
  • વિભાગના કર્મચારીઓની હાજરી બાબત.
  • વિભાગની શાખાવાર મહેકમની ફાળવણી.
  • વર્ગ-૪ના કર્મચારીઓની યુનિફોર્મની બાબત.
  ફરજો
  • તેમની શાખામાં આવતા હેઠળના વિભાનસભાના
    પ્રશ્નોને લગતી બાબતો.
  • વિભાનસભાની શાખાઓની દફતર વર્ગીકરણની
    કામગીરી.
  • રાઇટ ટૂ ઇન્ફરમેશન એકટને લગતી તેમની
    શાખાઓની કામગીરી.
  • વિભાગનું પ્રેઝન્ટેશન.