Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મહિ તબક્કો-૧
 
નહેરોની વિગતો
ડેટા ટેબલ નહેરોની વિગતો
યોજનાનું નામ નદી તાલુકો જીલ્‍લો ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ  જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ વર્ષ  વિસ્‍તાર
મહી (વિપર) મહી વડોદરા વડોદરા         ૨૦૦૭        
 
યોજનાઓ / યોજનાથી લાભિત ગામડાઓ
ડેટા ટેબલ યોજનાઓ / યોજનાથી લાભિત ગામડાઓ
યોજનાનું નામ યોજનાનો પ્રકાર યોજનાથી લાભિત ગામડાઓ નહેરોના રોટેશન પીરીયડની વિગત
જીલ્લો તાલુકો ગામ
મહી જમણા કાંઠા નહેર યોજના (વણાંક બોરી વિયર)` મોટી અને મધ્યમ ખેડા ઠાસરા ડાભસર, અંઘાડી, અંબાવ, ઠાસરા, બાધરપુરા, ઔરંગપુરા, રસુલ્પુર, પીલોલ, વણોતી, ઢુંડી, જલાનગર, ઉધમાનપુરા, સાંઢેલીયા,
આંગરવા, કાલસર, નેશ, ઢુણાદરા, ભધ્રાસા, ચીતલાવ, જાખેડ, રખિયાલ, વિંઢોલ, સીમલજ, પાંડવણીયા, મંજીપુરા, જોરાપુરા,
અંબાવ, કોસમ, બાધરપુરા, ઠાસરા, ઔરંગપુરા, રસુલપુર, એકલવેલું, મુળીયાદ, ચંદાસર, અજુપુરા, ગોળજ, અમરતપુરા, સૈયાત, સુઈ,
રણછોડપુરા, ડાકોર, મલાઈ, ખિજલપુર, વલ્લવપુરા, મોર-આમલી, માસરા, બોરડી, રવાલીયા
ખરીફ મોસમ- સદર મોસમમાં મહી કમાંડ વિસ્તારમાં મોટા ભાગે વરસાદ આધારીત પાકોનું વાવેતર કરવામાં આવે છે. કમાંડ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછુ હોય તો ખેડુતોની માંગણી અનુસાર ૧૫ થી ૨૦ દિવસના અંતરે બે થી ત્રણ પાણ પાણી આપવામાં આવે છે. આ વિસ્તારમાં સરેરાશ ૧ લાખ હેકટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થાય છે.
નડીયાદ સોડ્પુર, માંઘરોલી, અલીન્દ્રા, મહોળેલ, ચલાલી, ચકલાસી, સુરાશામળ, સલુણ, કંજોડા, હાથજ, પાલૈયા, જાવોલ, નવાગામ,
વાલ્લા, ફ્તેપુરા, ઉત્તરસંડા, ભુમેલ, કંજરી, મરીડા, કમળા, બીલોદરા, મંજીપુરા, સીલોડ, નડીયાદ, નડીયાદ, દાવડા, કમળા, પલાણા,
બામરોલી, ટુંડેલ, પીજ, ડુમરાલ, દંતાલી, ડભાણ, દેગામ, જારોલ, હાથનોલી, અરેરા, અંધજ, દવાપુરા, સોડપુર, મહંમદપુરા,
નરસંડા, કણજરી, વડતાલ, પીપલગ, કેરીયાવી, પી૫ળાતા, ડુમરાલ, ગુતાલ, નરસ’ડા, મીત્રાલ, પીજ, આખડોલ, વલેટવા,
કરોલી, નવાગામ, વસો, ગ’ગાપુર
રવિ મોસમ - સદર મોસમમાં શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવે છે. મહી જમણા કાંઠા નહેર (શેઢી શાખા તથા મેશ્વો વિયર યોજના ) કમાંડ વિસ્તાર કડાણા ડેમના જળાશયના ઉપલબ્ધ જીવંત જથ્થા ઉપર આધારીત છે. જેથી કડાણા જળાશયમાંથી મળવાપાત્ર જીવંત જથ્થાને ધ્યાનમાં રાખી રવિ મોસમનું આયોજન કરવામાં આવે છે. કડાણા ડેમનાં જળાશયમાં પુરતા પ્રમાણમાં પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ થાય તો આશરે સરેરાશ ૬૦ થી ૬૫ હજાર હેકટર વિસ્તારમાં શિયાળુ પાકોનું અયોજન કરી મોસમ દરમ્યાન ૧૫ થી ૨૦ દિવસના અંતરે સરેરાશ ૪ થી ૫ પાણ પાણી આપવામાં આવે છે.
મહુધા મહિસા, અલીણા, કૈયજ, મીરજાપુર, સાસ્તાપુર, કડી, ઉંદરા, વાસણા, પોરડા, બારીયાની મુવાડી, કપરુપુર, રુગનાથપુરા, નિઝામપુર,
ઘોઘાવાડા, શેરી, ચુણેલ, બલાડી, ખલાડી, સણાલી, વડથલ, ફલોલી, મીનાવાડા, ખુર્દાબાદ, બલોલ, મોટીખડોલ, રૂપપુરા, ડડુસર, મહુધા,
તોરણિયા, નંદગામ, રામના મુવાડા, ધંધોડી, ભાનેર, ફીણાવ, ભુમસ, સીંઘાલી, મંગળપુર, બગડુ, સાયલા, સૂંઢા, મૂળજ, ખુંટજ, હજાતીયા
માતર સંધાણા, હૈજારાબાદ, સિંહોલડી, મલીયાતજ, અલીન્દ્રા, આંત્રોલી, રતનપુર, રઘવાણજ, ઉંઢેલા, સોખડા, વણસર, માતર, ઉંટાઇ,
ખડીયારાપુરા, પીપરીયા, કોશીયલ, મહેલજ, ત્રાજ, ગરમાલા, માછીયેલ, હેરંજ, ખાંધલી, કઠોડી, અસલાલી, પુનાજ, કંજરા, ખરેટી,
લવાલ, લીંબાસિ, નાંદોલી, મરાલા, ત્રાણજા, અસામલી, ચાનોર, ખરેટી, શેખુપુર, વસ્તાણા, રણાસર, ખાંધલી, ભલાડા, ગોબારાપુરા,
માલાવાડા, સાયલા, પરીયેજ, બામણગામ, ઇન્દ્રવર્ણા, હાંડેવા, અસાલાલી, દલોલી, પુનાજ, નધાનપુર, વિરોજા, કઠોડા, નગરામા,
વસઇ, દેથલી, વાલોત્રી, પરીએજ, શિહોલડી, મલીયાતજ, દેથલી, ભલાડા, સી’જીવાડા, પરીયેજ, બામણગામ
ઉનાળુ મોસમ - રવિ મોસમમાં જણાવ્યા અનુસાર કડાણા ડેમનાં જળાશયમાં પુરતા પ્રમાણમાં પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ થાય તો આશરે સરેરાશ ૩૫ થી ૪૦ હજાર હેકટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું અયોજન કરી મોસમ દરમ્યાન ૧૫ થી ૨૦ દિવસના અંતરે સરેરાશ ૪ થી ૫ પાણ પાણી આપવામાં આવે છે.
ખેડા પરસાંતજ, સાંખેજ, વા.મારગીયા, મહિજ, લાલી, બીડજ, સારસા, સમાદરા, વૈકુંઠપુરા, ગોબલજ, હરિયાળા, વાવડી, વાસણા બુજર્ગ,
ડામરી, શેત્રા, વડાલા, ઢઠાલ, ગોવિંદપુરા, ધરમપુરા, રઢુ, ચાંદણા, નવાગામ, કઠવાડા, ધરોડા, કનેરા, મલારપુરા, પીંગલજ, ચલિંન્દ્રા,
પાણસોલી, ભેરાઇ, નાયકા
મહેમદાબાદ રૂદણ, વણસોલી, નવચેતન, સિહુંજ, નવાગામ, કેસરા, વાંઠવાળી, ખંભાલી, સમસપુર, ગાડવા, બાવરા, વરસોલા, ઘોડાસર, કુણા, જીંજર,
મોદજ, ખાંડીવાવ, જાળીયા, શત્રુંડા, સરસવણી, દાજીપુરા, કરોલી, અકલાચા, રીંછોલ, માંકવા, ખાત્રજ, અરેરા, દેવકી, વણસોલ, કાચ્છઈ,
મહેમદાવાદ, કતકપુરા, છાપરા, ઇયાવા, વિરોલ, રાસ્કા, કનીજ
કઠલાલ કઠલાલ, પિઠાઇ
આણંદ ઉમરેઠ પ્રતાપપુરા, ખોરવાડ, આશીપુરા, અહીમા, સુરેલી, મેઘવા(ભાલેજ), લિંગડા, ખાનકુવા, જાખલા, ગંગાપુરા, ફતેપુરા, ભરોડા, ભાલેજ,
ઉંટખરી, દાગજીપુરા, સરદારપુરા, શીલી, હમીદપુરા, ભોળી, પરવટા, રતનપુરા, ખાંખણપુર, ધુળેટા, સુંદલપુરા, ઉમરેઠ, થામણા, પરવટા,
ખાંખણ્પુરા, સુરેલી, ભરોડા, ધુળેટા, બેચરી, ભાટપુરા, નવાપુરા, રતનપુરા, હમીદ્પુરા, લીંગડા, ધોરા, થામણા, પરવટા, અરડી,
જાલાબોરડી, મેઘવા, વણસોલ, પણસોરા, સૈયદપુરા, આશીપુરા
આણંદ  બડાપુરા, ભાલેજ, અજરપુરા, તારપુરા, બોરીઆવી, કાસોર, ગામડી, ઝાંખરીયા, વાંસખીલીયા, વેરાખાડી, વડોદ, સુંદણ, સંદેસર,
સામરખા, રાસનોલ, રામનગર, નાપાડવાંટા, મેઘવા(ગાના), લાંભવેલ, જોળ, જીટોડીયા, ગોપાલપુરા, બેડવા, બાકરોલ,
આંકલાવડી, અડાસ, સારસા, કુંજરાવ, હાડગુડ, રાહતલાવ, ચીખોદરા, ખંભોળજ, ખાનપુર, ખાંધલી, ગાના, ત્રણોલ, નાવલી,
નાપાડ(તલપદ), મોગર, મોગરી, વલાસણ, વાસદ, વઘાસી, સદાનાપુરા, ખેરડા, કરમસદ, ઓડ, આણંદ, બોરીયાવી, જહાંગીરપુરા
બોરસદ અમીયાદ, અલારસા, ઉનેલી, ઉમલાવ, કઠાણા, કઠોલ, કણભા, કસારી, કસુંબાડ, કાવીઠા, કાલુ, કાંધરોટી, કીંખલોડ, કોઠીયાખાડ,
કંકાપુરા, ખાનપુર(રણોલી), ખેડાસા, ગોરવા, ગોરેલ, ચુવા, જંત્રાલ, ઝારોલા, ડભાસી, ડાલી, દહેમી, દહેવાણ, દાવોલ, દિવેલ, દેદરડા,
ધનાવશી, ધોબીકુઈ, નામણ, નાની શેરડી, નાપા(તળપદ), નાપા(વાંટા), નીસરાયા, પામોલ, પીપળી, બદલપુર, બનેજડા,
બોચાસણ, બોદાલ, ભાદરણ, ભાદરણીયા, મોટીશેરડી, રણોલી, રાસ, રૂદેલ, વડેલી, વહેરા, વાંછીયેલ, વાસણા(રાસ), વાલવોડ,
વાસણા(બોરસદ), વિરસદ, સારોલ, સીસ્વા, સુરકુવા, સૈજપુર, સંતોકપુરા, સીંગલાવ, હરખાપુરા, બોરસદ, હરીપુરા, વટાદરા
આંકલાવ આમરોલ, આસોદર, અંબાલી, ઉમેટા, કહાનવાડી, કોસીન્દ્રા, કંથારીયા, ખડોલ, જોષીકુવા, જીલોડ, નવાખલ, નવાપુરા, બિલપાડ,
ભેટાસી(તળપદ), ભેટાસી(બારીયા), ભેટાસી(વાંટા), ખાનપુર, મુંજકુવા, લાલપુરા, હળદરી, ભાણપુરા, અંબાવ, આંકલાવ
પેટલાદ અગાસ, અરડી, આશી, ઈસરામા, ઘૂંટેલી, દંતાલી, દાવોલપુરા, પાળજ, પોરડા, ફાગણી, બોરીયા, બાંધણી, ભારેલ, ભાટીયેલ,
ભવાનીપુરા, મોરડ, રાવલી, રંગાઈપુરા, રૂપિયાપુરા, લક્કડપુરા, વટાવ, વિરોલ(સી), વિશ્નોલી, વિશ્રામપુરા, સીમરડા, સિંહોલ,
સુંદરણા, સુણાવ, શાહપુર, મહેળાવ, ધર્મજ, પેટલાદ, ખડાણા, ધર્મજ, વડદલા, કણીયા, વિશ્રામપુરા, દાવલપુરા, જોગણ, શાહપુર,
પેટલાદ, શેખડી, પ’ડોળી, આમોદ, માણેજ, નાર, ભુરાકુઇ, માનપુરા, ધૈર્યપુરા, સુ’દરા, રામોદડી, વીરસદ, જ’ત્રાલ, ભ’ડરેજ, મોભા,
જલ્‍લા, બામરોલી, સ’જાયા, ચા’ગા, પાડગોલ, મહેળાવ, ડેમોલ, બા’ધણી, પોરડા, વીસનોલી , સુણાવ, પાળજ, થલેડી, રામોલ,
નાર, સા’સદ, નવાગામ
સોજીત્રા સોજીત્રા, પેટલી, કાસોર, ત્ર’બોવાડ, રુણ, દેવાતળપદ, ઇસણાવ, બાલીન્‍ટા, દેવાવા’ટા, બા’ટવા, ભડકદ, ડભોઉ, દેવાતજ, સોજીત્રા,
મેઘલપુર, ડાલી, ગાડા, કોઠાવી, ખણસોલ, વીરોલ, લી’બાલી, મઘરોલ, ડાલી, ગાડા, પલોલ, રુણજ, કોઠાવી, ખણસોલ, ભડકદ,
બાંટવા, દેવાવાંટા, દેવાતળપદ
તારાપુર ચાંગડા, વાંકતળાવ, નભોઇ, ખડા, જાફરગંજ, દુગારી, ચિતરવાડા, મોટાકલોદરા, ઇન્દ્રણજ, કાનાવાડા, મીલરામપુરા, તારાપુર,
ઇસરવાડા, ટોલ, મહીયારી, ઇન્‍દરણજ, ખાનપુર, ઇસનપુર, વરસડા, વલ્‍લી, ખાખસર, રેલ, પાદરા, ગોરાલ, આ’બલીયારા, જીચકા,
ચીખલીયા, મોરજ, આદરુજ, માલપુર, બુધેજ, સાઠ, ઉ’ટવાડા, મોભા, ભ’ડરેજ, બુધેજ, જાફરાબાદ, પાદરા, વલ્‍લી, વરસડા, ગલીયાણા,
વાળ’દાપુરા, ઇન્‍દૃણજ, ચા’ગડા, કસબારા, ખાખસર
ખંભાત જહાજ, બામણાવા, ફીણાવ, જલુ’ધ, ઉ’દેલ, પીપળોઇ, ટી’બા, વાડોલા, રાજપુર, રાલેજ, કણઝટ, હરિયાણ, સાયમા, કોડવા, મોતીપુરા,
ભાત તલાવડી, માલુ, ર’ગપુર, જલસણ, ન’દેલી, કાણીસા, ટી’બા, કાળી તલાવડી, નગરા, સોખડા, નવાગામવા’ટા, નેજા, ખ’ભાત,
ઝાલાપુર, જીણજ, ર’ગપુર, માલાસોની, ઝાલાપુર, પાલડી, દેહડા, રોહીણી, મીતલી, પાલડી, લુણેજ, માલાસોની, ભીમતલાવ, દહેડા,
ગુડેલ, તામસા, હસનપુરા, રોહીણી, પા’દડ, વૈણજ, વડગામ, ગોલાણા, નવાગામ બારા, આખોલ, જુની આખોલ, કલમસર, ખડોધી,
રણોલી, હરીપુરા, વત્રા
અમદાવાદ દસક્રોઇ ચવલજ, નાન્દેજ, હીરાપુર, બારેજા, બારેજડી, દેવડી
 
કમાન્ડ એરીયા
ડેટા ટેબલ કમાન્ડ એરીયા
યોજનાનું નામ તાલુકો જીલ્‍લો જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ  વિસ્‍તાર
મહી (વિપર) વડોદરા વડોદરા        
 
ગુજરાત રાજ્ય ની વર્ષવાર અને સિઝનવાર થયેલ કુલ સિંચાઈની વિગત માટે અહી ક્લીક કરો.