સીપુ નદી |
|
સીપુ બનાસની મુખ્ય ઉપનદી છે. જે રાજસ્થાન રાજયના શિહોરી જીલ્લાના શિહોરી અને માઉન્ટ આબુના ડુંગરોમાંથી નીકળે છે. આબુના ડુંગરો બનાસ અને સીપુ પેટા પરિસરની વચ્ચે આવે છે. માઉન્ટ આબુના ડુંગરોમાંથી ૩૦ ટકા જેટલો સીધો આવરો સીપુ નદીમાં આવે છે.અને ૭૦ ટકા જેટલો સીધો આવરો બનાસ નદીમાં આવે છે. સીપુ નદી દાંતીવાડા બંધથી નીચવાસમાં ૧૨ કી.મી. અંતરે બનાસ નદીને મળે છે. |
|
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
ફ્લડ બુલેટીન |
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો. |
|
તાંત્રિક માર્ગદર્શિકા |
|
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો. |
|
પુર નિયંત્રણ કક્ષ |
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો. |
|