Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ભાદર(મેના-મોરતલાવ) જળાશય યોજના
         
  ભાદર(મેના-મોરતલાવ) જળાશય  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ ગામ : મેના-મોરતલાવ , તાલુકો : લૂણાવાડા જીલ્લો : પંચમહાલ
હેતુ     સિંચાઇ
નદી ભાદર (મહીની શાખા)
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૦૭ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૭૮૭ મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૮
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક ક્વાર્ટઝાઇટ અને ફીલાઇટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૪૫.૭૮ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૦૧૨ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૨૬ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૯૩ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૦૬૯ મિલિયન ધન મીટર
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૫.૪૫ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪૬.૭૨ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪૦.૦૫૮ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબા નીજમીન (ગ) ખેડવાલાયક જમીન
૩૦૮ હેક્ટર ૧૯ હેક્ટર ૧૨૩ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૫ અંશત:
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૮૯ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૫૭૦૫.૭૯ ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ,૬,(૧૨.૪૮મી.x૮.૨૫મી.)
 
ડેટા ટેબલ નહેર
નહેર
નહેર ની લંબાઇ ૪૧.૨ કી.મી.
ક્ષમતા ૩.૯૬ ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૨૨૨૫૮ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૮૦૦૦ હેક્ટર
   
   
 
         
 
ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
પંચમહાલ લૂણાવાડા ૪૯
ખેડા બાલાસીનોર ૧૨
  કુલ ૬૧
 
ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂ.૨૭૩૭.૫૮ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂ ૨૨૮૭.૫૮ લાખ