Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કાકડીઅંબા જળાશય યોજના
         
  કાકડીઅંબા જળાશય  
માહિતી
સ્થળ ગામ : નાના કાકડીઅંબા તાલુકો : સાગબારા
જીલ્લો : ભરૂચ
હેતુ     સિંચાઇ
નદી વાગતી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૪ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૧૭૮ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૦
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૮૫
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક પોરફીરીટીક એમીગ્ડેલોઈડલ બેસાલ્ટ અને ડોલેરાઈટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૬.૬૧ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૫૯૮ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૬૪ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૩૨ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૫૨૧ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧.૪૬ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૯.૩૭ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૮.૭૨ મિલિયન ધન મીટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૦૦ મીટર
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૮૨૨ ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૩૨૭
૨૦૦૯-૧૦ ૫૨૧
૨૦૧૦-૧૧ ૨૧૦
૨૦૧૧-૧૨ ૩૪૦
૨૦૧૨-૧૩ ૧૧૦
 
નહેર
નહેરની લંબાઇ - કી.મી (જમણે)
૧૦.૩૨ કી.મી (ડાબે)
ક્ષમતા ધન મીટર પ્રતિ સેકન્ડ(જમણે)
૦.૯૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ (ડાબે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૦૦૭ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર - હેક્ટર (જમણે)
૭૯૮ હેક્ટર (ડાબે)
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
નર્મદા સાગબારા ૧૫
  કૂલ ૧૫
 
કિંમત
અંદાજિત કિંમત રૂ, ૫૫૦ લાખ
   
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કાકડી-અંબા ભરૂચ પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, ડોલેરાઇટ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૧૨-૧૩
ખરીફ ૨૦૧૧માં થયેલ સિંચાઈ રવિ ૨૦૧૧-૧૨ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૧૨ માં થયેલ સિંચાઈ કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
સુ.સિં.વ. સુરત કાકડીઆંબા મધ્યમ ૦.૦૦ ૨૪૫ ૯૫ ૩૪૦ ૦.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
કાકડીઅંબા વાઘલી ખાડી નાની કાકડી અંબા સાગરારા નર્મદા ૨૪   ૪૧.૭૪ ૧૫.૨૫ ૨૭.૫૫


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૧૪/૧૦/૨૦૧૧ ૧૮૬.૭૧ ૧૮૭.૭૧ ૧૮૮.૭૧ ૧૯૨.૨૧ ૯.૩૭ ૦.૬૫ ૮.૭૨ ૧૦૦


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
બ્રોડ ક્રેસ્‍ટેડ ફ્રયુઝગેટ ૫૫   ૧૦.૩૨ ૦.૯ - - ૧૯૮૫


જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૦૦૭ ૭૯૮ ૧૯૯૮.૯૯ ૬૩૮