Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
વર્તુ-૨ જળાશય યોજના
         
  વર્તુ-ર  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ ગામ : ભેનકવડ, તા. ભાણવડ,
જિ. જામનગર
હેતુ     સિંચાઇ તથા પાણી પુરવઠા
નદી વર્તુ-૨
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૪૨.૦૦ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૩૯.૦૦ મી.મી.
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૯૧
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૨૦૦૦
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર રોલ્‍ડ ફીલ્‍ડ ઝોન પ્રકાર
આધાર ખડક -
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૫.૪૫ મી.
બંધની ટોચ પર લંબાઇ ૩૪૭૧.૮૦ મી.
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ -
ચણતર કામ ૬૭૫૯૫ ઘ.મી.
માટીકામ ૧૪૨૩૫૦૦ ઘ.મી. 
 
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૮૮૫.૦૦ હેકટર      
એકંદર સંગ્રહ ક્ષમતા ૨૫.૬૦ મી.ઘ.મી.   
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૨૫.૬૦ મી.ઘ.મી.   

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્‍ય ૨૬૪ હેકટર ૬૨૧ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૦૩ (ત્રણ)
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૩૬૩.૨૦ મી.          
ઉર્જા શામક બકેટ ટાઇપ            
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૦૮૦૧.૩૦ કયુમેકસ            
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ અર્ધ ચંદ્રાકાર, ૩ર નંગ, ૯.૧૫ x ૬.૧૦ મી.
   
   
 
ડેટા ટેબલ નહેર
નહેર
નહેરની લંબાઇ        કુલ ૭૩.૦૦ કી.મી. 
ક્ષમતા    

ડા.કાં. ૦૪.૧૦ કયુમેકસ

જ.કાં. ૦૧.૪૪ કયુમેકસ          
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૧૦૪૦ હેકટર       
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૭૯૧૪ હેકટર          

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૨૪૧૮.૦૦ લાખ
 
         
 
ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જામનગર ભાણવડ ૦૮
પોરબંદર પોરબંદર ૧૫
કુલ            ૨૩
 
ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
વર્તુ-૨ જામનગર પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ,  એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
     
 
         
 
ડેટા ટેબલ પીવા તથા ઉદ્યોગ માટે રખાયેલ અનામત પાણી
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ વર્તુ-ર મધ્‍યમ ૭૧.૦૦ ૪૩૦.૦૦ ૩૦૦.૦૦ ૮૦૧.૦૦ - -
 
 
ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૧
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
વર્તુ-ર  વર્તુ  ભેતકવાડ  ભાણવડ  જામનગર ૫૯૭.   ૧૭૭.૫૫ ૫૩.૯૭ ૩૮૯૨.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૨
તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૧૫/૦૬/૨૦૦૧ ૩૩.૮૫ ૩૯.૯૫ ૪૦.૫૫ ૪૪.૬૫ ૨૫.૬ ૧.૫૭ ૨૪.૦૩ ૪૫૦.૦૨


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૩
સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ગેઇટેડ ઓગી  રેડીયલ ( ૯.૧૪૪ × ૬.૧૦) ૩૨.   ૧૦.૧૪ ૪.૧ ૧૧.૧૨ ૧.૪૪ ૨૦૦૦.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૪
જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૧૦૪૦. ૭૯૧૪. ૨૦૦૩.૦૪ ૪૪૬૪.