Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
બાંટવા ખારો જળાશય યોજના
         
  બાંટવા ખારો  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ ગામ બાંટવા, તા.માણાવદર જી.જુનાગઢ.
હેતુ  સિંચાઇ
નદી ખારો નદી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૯૪.૦૫ ચો.કિ.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૬૧ મી.મી.
બાંધકામ શરુ કર્યાનું વર્ષ  ૧૯૯૬
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ  ૧૯૯૯
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર રોલ્‍ડ ફિલ્‍ડ ઝોન પ્રકાર માટીબંધ
આધાર ખડક હાર્ડરોક ખડક
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૯.૬૦ મી.
બંધની ટોચ પર લંબાઇ ૫૫૫૦ મી.
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ -
ચણતર કામ ૧૬૪૦૦ ઘ.મી. ચણતર + ૧૩૮૦૦ ઘ.મી.કોંક્રીટ
માટીકામ ૫,૬૬,૯૦૦ ઘ.મી.
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૪૮૯ હેકટર
એકંદર સંગ્રહ ક્ષમતા ૬.૬૮ મી.ઘ.મી.
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા પ.૭૬ મી.ઘ.મી.
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્‍ય ૨૯૨.૦૦ હેકટર ૧૯૭.૦૦ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શુન્‍ય
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી પ્રકારનો  ચણતર છલતી બંધ.
લંબાઇ ૧૮૩ મી.
ઉર્જા શામક -
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૬૨૩૦૦ કયુસેકસ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ વર્ટીકલ ૧૬ નંગ ૯.૧૫ x ૩.૦૫ મી.

ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જુનાગઢ માણાવદર
  કૂલ
 
ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂ. ૧૨૩૩  લાખ.

ડેટા ટેબલ નહેર
નહેર
નહેરની લંબાઇ (૧) રેડીયલ ચેનલ-૧ લં. ૧૮૬૦ મી.
રેડીયલ ચેનલ-ર લં.   ૯૬૦ મી. (ર) ભુગર્ભ પાઇપ કેનાલ લં. ૨૦૪૦ મી.
ક્ષમતા  ૬.૪૯ કયુમેકસ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૬૭૧ હે.
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૬૭૧ હે.
   
 
         
 
ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
બાંટવાખારો જુનાગઢ માસીવ બેસાલ્ટ, પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
 
         
 
ડેટા ટેબલ પીવા તથા ઉદ્યોગ માટે રખાયેલ અનામત પાણી
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ યોજના વર્તુળ, રાજકોટ બાંટવા ખારો નાની   ૨૪૯.૦૦ ૨૦.૦૦ ૨૬૯.૦૦ - -
 
 
ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૧
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 બાંટવા-ખારો ખારો  બાંટવા  માણાવદર  જુનાગઢ ૯૪.   ૯.૨૧ ૧૨.૩૬ ૭૦૮.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૨
તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૬/૦૮/૨૦૦૩ ૧૩.૨ ૧૬.૨૪ ૧૬.૨૪ ૧૯.૭ ૬.૬૮ ૦.૯૨ ૫.૭૬ ૧૮૩.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૩
સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
                ૧૯૯૯.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૪
જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર