Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ભાદર-૨ જળાશય યોજના
         
  ભાદર-૨  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ ગામ:-ભુખી, તાલુકા:-ધોરજી, જિલ્લા:-રાજકોટ
હેતુ  સિંચાઇ તથા પાણી પુરવઠા
નદી ભાદર
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૬૧૨.૭૮ ચો.કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૮૬ મી.મી.
બાંધકામ શરુ કર્યાનું વર્ષ  ૧૯૯૮
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ  ૨૦૦૦
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીબંધ તથા ચણતરબંધ
આધાર ખડક -
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૦.૭૪ મી.
બંધની ટોચ પર લંબાઇ ૩૫૨૭ મી.
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ -
ચણતર કામ ૧૩૭૦૦૦ ઘન મી.
માટીકામ ૨૮૯૫૦૦૦ ઘન મી.
 
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૮૫૦ હેકટર.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪૯.૦૦ મી.ધન.મી.
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪૧.૮૫ મી.ધન.મી.
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૩૦ હેકટર ૧૩૮ હેકટર ૩૮૧ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૦૧ (અંશતઃ)
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી.
લંબાઇ ૪૦૫.૩૨ મી.
ઉર્જા શામક -
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૬૩૮૦ કયુ.મેકસ.
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ, ૨૨ નંગ, ૧૪.૯૩ X ૧૦.૬૭ મી.

ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ ઉપલેટા ૦૯
  ધોરાજી ૦૭
  જામ કંડોરણા ૦૨
જૂનાગઢ માણાવદર ૧૩
  કૂલ ૩૧
 
ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજિત કિંમત રૂ. ૧૩૮૫૬ લાખ.

ડેટા ટેબલ નહેર
નહેર
નહેરની લંબાઇ ૩૨.૨૩ કી.મી.
ક્ષમતા ૬.૧૫ કયુ.મેકસ.
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૯૯૬૫ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૯૯૬૫ હેકટર

ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ભાદર-૨ રાજકોટ પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એગ્લોમરેટ, માસીવ બેસાલ્ટ
 
         
 
ડેટા ટેબલ પીવા તથા ઉદ્યોગ માટે રખાયેલ અનામત પાણી
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ ભાદર-ર મધ્‍યમ   ૧૬૯.૦૦ ૧૦૦.૦૦ ૨૬૯.૦૦ ૧૭૧.૫૩ -
 
 
ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૧
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
ભાદર - ॥ ભાદર ભૂખી ધોરાજી રાજકોટ ૪૪૬૫.   ૬૭.૭૨ ૭૧.૫૮ ૭૦૨૯.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૨
તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૭/૦૬/૨૦૦૭ ૪૨.૪૩ ૫૩.૧ ૫૩.૧ ૫૬.૪ ૪૯. ૭.૧૫ ૪૧.૮૫ ૪૦૫.૩૨


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૩
સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ગેઇટેડ ઓગી વર્ટીકલ ૯.૧૫ × ૬.૧૦ ૨૨.   ૩૨.૨૩ ૬.૧૩     ૨૦૦૩.


ડેટા ટેબલ સેલિએન્ટ ફીચર્સ ૪
જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૩૬૦૮. ૯૯૬૫. ૨૦૦૬.૦૭ ૪૩૯.