Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ગુહાઇ જળાશય યોજના
         
  ગુહાઇ  
માહિતી
સ્થળ ગામ : ખાંડીઅલ , તાલુકો : હિંમતનગર
જીલ્લો : સાબરકાંઠા
હેતુ     સિંચાઇ
નદી ગુહાઇ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૨૨ કી.મી.
આવરા ક્ષેત્રમા વહિ જતુ વાર્ષિક સારેરાશ પાણી ૭૫.૪૪૭ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૯૩૧ મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૦
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        -
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક કોગ્લોમેરેટ, સેન્ડ સ્ટોન , શેલ, ક્વાર્ટઝાઇટ, માઇકા સીસ્ટ અને ક્વાર્ટઝ પોરફીરીટીક
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૪૩.૦૭ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૩૮૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૩૫ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૬૪ મિલિયન ધન મીટર
માટીકામ ૧.૮૮ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૭.૧૩ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૬૨.૩૪ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૫૭.૦૪ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબા નીજમીન (ગ) ખેડવાલાયક જમીન
૩૭ હેક્ટર ૪૭૨ હેક્ટર ૧૨૦૪ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૭ સંપુર્ણ
   
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૮૯ મીટર
ઉર્જા શામક હોરીઝોન્ટલ એપ્રોન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૩૮૦ ધન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ,૬,(૧૨.૪૮મી.x૮.૨૫મી.)
 
નહેર
નહેર ની લંબાઇ ૨૧ કી.મી.
ક્ષમતા ૫ ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૪.૪૯૪ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૧.૪૬૫હેક્ટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સાબરકાંઠા હિંમતનગર ૩૧
  કૂલ ૩૧

કિંમત
અંદાજિત કિંમત રૂ.૩૪૭૭.૦૦ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂ ૨૦૦૮.૯૦ લાખ
 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૯૬૦
૨૦૦૯-૧૦ ૩૫૩૨
૨૦૧૦-૧૧ ૧૭૬૭
૨૦૧૧-૧૨ ૪૦૦૮
૨૦૧૨-૧૩ ૪૭૮૦
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ગુહાઈ સાબરકાંઠા કોંગ્લોમરેટ, રેતીના ખડક, શેલ, ક્વાર્ટઝાઇટ, માઇકા શીસ્ટ, ક્વાર્ટઝ પોર્ફીરી
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
હિમંતનગર સિંચાઇ યોજના વર્તુળ, હિમંતનગર ગુહાઇ મધ્યમ ૦.૦૦ ૨૯૬૦.૦૦ ૦.૦૦ ૨૯૬૦.૦૦ ૧૦૧.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
ગુહાઇ ગુહાઇ ખંધોલ હિંમતનગર સાબરકાંઠા ૪૨૨.૧૭   ૯૯.૭૫ ૬૫.૭૪ -

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
- ૧૬૪.૭૭ ૧૭૩ ૧૭૪.૦૨ ૧૭૮.૦૭ ૬૮.૭૫ ૭.૫૩ ૬૧.૨૨ -

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
- રેડીયલ ૧૨.૫૦ × ૮.૨૩   - - - - -

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
- - - -