Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
છાપરવાડી-૧ (લુણીવાવ) જળાશય યોજના
         
  છાપરવાડી-૧ (લુણીવાવ) જળાશય યોજના  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ : ગામ: લુણીવાવ, તાલુકો : ગોંડલ, જીલ્‍લો: રાજકોટ
હેતુ સિંચાઇ
નદી છાપરવાડી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૯૧ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી અત્રે ઉપલબ્‍ધ નથી
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૪૯ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૭૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૭૪
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર
આધાર ખડક બેસાલ્‍ટ – લાઈમ સ્‍ટોન
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૬.૬૩ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૯૮૪ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૧૮ મિલિયન ઘન મીટર
ચણતર કામ ૦.૦૦૩  મિલિયન ઘન મીટર
માટીકામ ૦.૨૬૦  મિલિયન ઘન મીટર
   
   
 
ડેટા ટેબલ જળાશય
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૧૭ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૫.૦  મિલિયન ઘન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪.૧૬ મિલિયન ઘન મીટર
ડુબમાં જતો વિસ્તાર
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૨૮૩.૪૩ હેકટર ૧૧૩૩.૭૨ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૪ અંશત:
 
         
 
ડેટા ટેબલ છલતી
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૬૫ મીટર
ઉર્જા શામક સ્‍ટીલીંગ બેજીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૬૫૨ ઘનમીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની
 
ડેટા ટેબલ નહેર
નહેર
નહેરની લંબાઇ ૭ કી.મી.
ક્ષમતા ૦.૬૨ કયુ.મેક.
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૪૧૪ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૧૩૩ હેકટર
 
         
 
ડેટા ટેબલ સિંચાઇ હેઠળના ગામ
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ ગોંડલ
  કૂલ

ડેટા ટેબલ ભૂસ્તર
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
છાપરવાડી-૧ રાજકોટ બેસાલ્‍ટ – લાઈમ સ્‍ટોન
 
ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજીત કિંમત રૂપિયા ૬૨.૧૧ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ અત્રે ઉપલબ્‍ધ નથી